તાપી જીલ્લાના વ્યારા દક્ષિણાપથ વિદ્યાલય ખાતે આદિજાતી મહોત્સવનું આયોજન
તાપી જીલ્લાના વ્યારા ખાતે 27માં આદિજાતી મહોત્સવનું આયોજન, વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, અલગ અલગ જાતી આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, શહેર તથા આજુબાજુના ગામોથી આવેલ લોકોએ મઝા માણી હતી, આ આદિજાતી મહોત્સવમાં ગુજરાત સરકારનાં મંત્રીઓની તથા પક્ષના અગ્રણીઓની હાજરી