
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ
પારિવારિક ઝગડાનું સુખદ સમાધાન કરાવતાં મહિલા અભ્યમ ટીમ વલસાડ : ” જે પીડિતા જણાવેલ મુજબ પતિ વ્યસન કરી અર્ધી રાત્રે ઝગડો કરે છે. જે પીડિતા ના બે બાળકો છે. મોટી દીકરી ૧૦ ધોરણ માં અભ્યાસ કરતી હોય અને નાનો દીકરો છે. જે પીડિતા ના પતિ શંકા કરે છે. અને અપ શબ્દો બોલી મારઝુડ કરે છે. અને દીકરી પર શંકા કરી અપશબ્દો બોલે છે. જે બાબતે મહિલા અભ્યમ 181 ટીમ બંને પક્ષ ને સાથે રાખી કાઉન્સિલંગ કરી સમજાવેલ જેમને શંકા ની કોઈ દવા ના હોય એ સમજાવી અને વ્યસન ન કરવા. જેનાથી પરિવાર માં ઝગડો થતો હોય અને દિકરી ને અપશબ્દો ન બોલવા જણાવેલ કે પીડિતા ના પતિ હવે પછી વ્યસન ન કરવા અને મારઝુડ ન કરવા જણાવેલ છે. જેથી બંને પક્ષ ને કાઉન્સિલંગ કરી સમજાવેલ અને કાયદાકીય માહિતી આપી શાંતિ પુર્વક રહેવા જણાવી પરિવાર વચ્ચે સમાધાન કરેલ છે