વિશેષ મુલાકાત

નાયબ માહિતી નિયામક તરીકે ભરૂચમાં કાર્યભાર સંભાળતા ભાવના વસાવા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

નાયબ માહિતી નિયામક તરીકે ભરૂચમાં કાર્યભાર સંભાળતા ભાવના વસાવા: 

જિલ્લા માહિતી કચેરી- ભરૂચના નાયબ માહિતી નિયામક તરીકે ભાવના ચંપકલાલ વસાવાની સીધી ભરતીથી નિમણૂંક થતાં તેઓએ પોતાના કાર્યભાર સંભાળી લીધેલ છે. ભાવના વસાવા મૂળ નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામના વતની છે પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા છે. તેમણે સ્નાતક બેચલર ઓફ સાયન્સ(વનસ્પતિશાસ્ત્ર)માં અને અનુસ્નાતક માસ કોમ્યુનિકેશન અને જર્નાલીઝમ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું છે. તેઓએ આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે ગુજરાતી ફિલ્મો, જાહેરાતો, વિડિયો આલ્બમ અને શોર્ટ ફિલ્મ વિગેરેમાં ફરજો બજાવી હતી. ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યભાર સંભાળતા માહિતી વિભાગના કર્મચારીઓએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है