વિશેષ મુલાકાત

તા.૧૯ મી એ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે તા. ૧૯ મી સપ્ટેમ્બર ,૨૦૨૦ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાનાર છે, જેની સબંધકર્તા તમામને નોંધ લઇ આ બેઠકમાં અચૂક ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है