આરોગ્યવિશેષ મુલાકાત

જીલ્લામાં કુલ: ૧૯૫  એક્ટીવ કેસ નો આંક આવતાં આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર   

જીલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્ર બન્યું સાબદું:  આજે જીલ્લામાં કુલ  ૧૯૫  એક્ટીવ કેશ થતાં તાપી જીલ્લા  આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં: 

૨૦-૦૧-૨૨ COVID Updates 
1. ૫૫ વર્ષિય પુરુષ –મોટી કાંજણ ,તા.વ્યારા
2. ૩૧ વર્ષિય પુરુષ – ભોજપુર નજીક , તા.વ્યારા
3. ૪૨ વર્ષિય પુરુષ – આમલી ફ્ળિયું – છીરમા,તા.વ્યારા
4. ૬૯ વર્ષિય પુરુષ – વ્યારા
5. ૩૦ વર્ષિય પુરુષ – ડીકે પાર્ક –વ્યારા
6. ૩૧ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું-હનુમંતિયા,તા.સોનગઢ
7. ૧૦ વર્ષિય બાળા- સાંઇ નગર સોસાયટી-પાનવાડી-વ્યારા
8. ૩૨ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું –આરકુંડ ,તા.વ્યારા
9. ૨૦ વર્ષિય મહિલા – પાંઢર ફળિયું – બાલપુર,તા.વ્યારા
10. ૩૦ વર્ષિય પુરુષ – ખાખરા ડુંગરી ફળિયું – આમ્બીયા,તા.વ્યારા
11. ૨૬ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – આમ્બીયા,તા.વ્યારા
12. ૫૨ વર્ષિય મહિલા – કુંભારવાડ –બાજીપુરા,તા.વાલોડ
13. ૫૮ વર્ષિય પુરુષ – કુંભારવાડ –બાજીપુરા,તા.વાલોડ
14. ૩૮ વર્ષિય પુરુષ –મોગરા ફળિયું બેડા,તા.ડોલવણ
15. ૩૨ વર્ષિય મહિલા – જલદર્શન એપાર્ટમેન્ટ,તલાવ રોડ-વ્યારા
16. ૪૨ વર્ષિય પુરુષ – સંગીતા નગર – નિઝર
17. ૩૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – કેલાઇ,તા.સોનગઢ
18. ૨૨ વર્ષિય પુરુષ – ભંડારીવાડ –બુહારી,તા.વલોડ
19. ૪૧ વર્ષિય મહિલા – ચીખલી,તા.વ્યારા
20. ૩૦ વર્ષિય મહિલા – આશાવાડી –વ્યારા
21. ૧૭ વર્ષિય યુવતી – ઢોડિયાવાડ –વ્યારા
22. ૧૩ વર્ષિય કિશોર – વ્યારા
23. ૨૭ વર્ષિય પુરુષ – PHC–ક્વાર્ટર્સ –ચીતપુર,તા.ઉચ્છલ
24. ૩૪ વર્ષિય મહિલા – સીટી લાઇટ ટાવર –વ્યારા
25. ૭૨ વર્ષિય પુરુષ – શાંતિ રેસીડેન્સી – સ્ટેશન રોડ-વ્યારા
26. ૬૦ વર્ષિય પુરુષ – ધમોડી,તા.સોનગઢ
27. ૧૦ વર્ષિય બાળા- સોનગઢ
28. ૭૦ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ –વ્યારા
29. ૩૧ વર્ષિય મહિલા – શક્તિનગર –વ્યારા
30. ૩૬ વર્ષિય પુરુષ –શાસ્ત્રી નગર–વ્યારા
31. ૩૩ વર્ષિય મહિલા – સમર્પણ કોમ્પ્લેક્ષ –સોનગઢ
32. ૩૧ વર્ષિય મહિલા – પોલીસ સ્ટેશન –ડોલવણ
33. ૩૬ વર્ષિય પુરુષ – અંબાચ,તા.વાલોડ
34. ૨૮ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – લખાલી ,તા.વ્યારા
35. ૧૮ વર્ષિય યુવતી – ધોબી ફળિયું –ચુનાવાડી,તા.ડોલવણ
36. ૧૧ વર્ષિય બાળા- રેલ્વે કોલોની –વ્યારા
37. ૩૦ વર્ષિય મહિલા – વીરા હાઇટ્સ –કાનપુરા-વ્યારા
38. ૧૭ વર્ષિય યુવતી – ચાર રસ્તા-વાલોડ
39. ૩૫ વર્ષિય પુરુષ – SDH ક્વાર્ટર્સ –ઉચ્છલ
40. ૫૭ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું –ઉચ્છલ
41. ૩૦ વર્ષિય પુરુષ – રોયલ પાર્ક –ઉચ્છલ
42. ૪૩ વર્ષિય પુરુષ – પોલીસ લાઇન –ઉચ્છલ
43. ૨૬ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – વડદેખુર્દ,તા.ઉચ્છલ
44. ૫૮ વર્ષિય પુરુષ – સીતારામ વીલા – મુસા,તા.વ્યારા
45. ૬૮ વર્ષિય મહિલા –મેઇન રોડ – ગોલવડ-વ્યારા
46. ૬૮ વર્ષિય મહિલા – કૈવલ નગર સોસાયટી – જુનુ ઢોડિયાવાડ – વ્યારા
47. ૫૬ વર્ષિય મહિલા – આષીશનગર સોસાયટી – વ્યારા
48. ૩૩ વર્ષિય મહિલા – વૃંદાવન સોસાયટી- પનીહારી ,તા.વ્યારા
49. ૨૫ વર્ષિય પુરુષ – બોરડી ફળિયું બુહારી,તા.વાલોડ
50. ૧૫ વર્ષિય કિશોર – કાનપુરા-વ્યારા
51. ૩૧ વર્ષિય પુરુષ – વ્યારા
52. ૪૫ વર્ષિય મહિલા – રીજન્સી હોમ્સ –વ્યારા
53. ૪૬ વર્ષિય પુરુષ – રીજન્સી હોમ્સ –વ્યારા
54. ૨૫ વર્ષિય મહિલા – ઇન્દ્રપ્રસ્થ સોસાયટી –પાનવાડી –વ્યારા
55. ૫૨ વર્ષિય મહિલા – ફ્લાવરસીટી –કાનપુરા-વ્યારા
56. ૪૮ વર્ષિય મહિલા – લક્ષ્મીપાર્ક સોસાયટી –વ્યારા
57. ૪૭ વર્ષિય મહિલા – વ્યારા
58. ૨૫ વર્ષિય પુરુષ – નાની ચીખલી,તા.વ્યારા
59. ૪૭ વર્ષિય મહિલા – ઝવેરી ફળિયું- વાલોડ
60. ૫૯ વર્ષિય પુરુષ – વ્યારા
61. ૫૫ વર્ષિય પુરુષ – ફ્લાવરવીલા સોસાયટી –વ્યારા
62. ૨૬ વર્ષિય મહિલા – નિઝર
63. ૪૨ વર્ષિય મહિલા – હાથી ફળિયું –સોનગઢ
64. ૩૪ વર્ષિય પુરુષ – નિઝર
65. ૩૬ વર્ષિય પુરુષ – વેલ્દા,તા.નિઝર
66. ૪૮ વર્ષિય પુરુષ – નિઝર
67. ૧૭ વર્ષિય યુવક – નવી દીલ્હી ફળિયું- સુન્દરપુર,તા.ઉચ્છલ
68. ૨૮ વર્ષિય પુરુષ – મહાવીર સોસાયટી –વ્યારા
69. ૩૨ વર્ષિય પુરુષ – પોલીસ લાઇન- જનક નાકા-વ્યારા
70. ૩૮ વર્ષિય મહિલા – વ્યારા

એક્ટિવ કેસ = ૧૯૫
રજા આપેલ દર્દી=૧૦
મૃત્યુ- ૦૦    ભીડ ભાડ વાળી જગ્યાઓમાં જવાનું  ટાળવું જોઈએ    અને હંમેશા માસ્ક અને બે ગજની દુરી રાખવી જોઈએ…  આપણી નાની અમથી  બેદરકારી આપણા હસતા ખીલતા બાળકો અને પરિવાર માટે જોખમનું કારણ બની શકે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है