વિશેષ મુલાકાત

ઉમરપાડા સરકારી વિનયન કોલેજ ખાતે સુમુલડેરી દ્રારા દુઘ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર 

ઉમરપાડા સરકારી વિનયન કોલેજ ખાતે સુમુલડેરી દ્રારા દુઘ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો;

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી વિનયન કોલેજ ઉમરપાડા ખાતે સુમુલડેરી દ્રારા ઉમરપાડા તાલુકાનાં પશુપાલકોને પશુુુુપાલન, પર્યાવરણ અને વનીકરણ હેતુથી દુઘ પરિસંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને લોકો ને માહિતગાર કરાયા હતા.

જેમાં સુમુલ ડેરીનાં ચેરમેનશ્રી માનસીંગભાઇ પટેલ, ઉમરપાડાનાં ડીરેકટર શ્રી રીતેશભાઇ વસાવા, જીલ્લા પંચાયત કારોબારી અઘ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન એમ.ચૌઘરી, તેમજ સામાજીક આગેવાનો સહીત અન્ય  ઉમરપાડા તાલુકાનાં દુઘ મંડળીનાં પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है