ગુજરાત રેલવે શરૂ કરી અનોખી સુવિધા;
રેલ્વે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં યાત્રા કરતી વખતે મહિલાઓને રોમિયો હેરાન પરેશાન કરતા હોય છે તો ક્યારેક ચોરી અને લુંટની ઘટનાઓ અને બીમાર પ્રવાસીઓને મદદ જેવિ અનેક મુુુુુુુશ્કેલિઓમા વધારો થતા હવે રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ નામની એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. માહિતી મુજબ 29મી ફેબ્રુઆરીએ આ એપ્લિકેશનનું લોકાર્પણ અમદાવાદ, કાલુપુર રેલવે સ્ટેશને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થશે. રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં ચોરી, લુંટ, મહિલાઓની છેડતી અને બીમાર પ્રવાસીઓને થતી સારવાર માટે પડતી હેરાનગતિને ધ્યાનમાં રાખીને તંત્ર એ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે આ મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઇ પણ નાગરિક ફોનમા ડાઉનલોડ કરી શકશે. માહિતી મુજબ આ એપ્લિકેશનમાં વિવિધ ફંક્શન આપવામાં આવ્યા છે. જેને મુસાફરો પોતાની સુરક્ષા અને સુવિધા મા ટે ઉપયોગ કરે એ જરુરનુ છે;

આ મોબાઇલ એપ્લિકેશન ની ખાસિયતો : ફરિયાદ, શંકાસ્પદ વ્યક્તિની જાણ, મહિલાઓ સાથે છેડતી અથવા ગેરવર્તન થતા આ ‘વુમન ડેસ્ક’ ફંક્શનનો ઉપયોગ, મુસાફર યાત્રાનો અનુભવ અને પોતાની સલાહ-સૂચન આપી શકે એવુ ફંક્શન, અને એક ઓપ્શનમાં GRPના તમામ પોલીસ કર્મીઓથી લઈને ડીઆઈજી સુધીના અધિકારીઓના ફોટોગ્રાફ્સ, ફોન નંબર અને ઈમેલની માહિતી હશે, અને ટચ ટુ પેનિક નામના ફંક્શનમા કોઇપણ ઈમરજન્સી વખતે પ્રવાસી પોલીસની મદદ મેળવી શકશે. અનેેે ક 1 થી ૧૦ જેવા ફંક્સન ‘સુરક્ષિત સફર’ નામની એક મોબાઇલ એપ્લિકેશનમા સુવિધાઓ મળશેે,