
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજ રોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી મળેલ કે – ઘાણીખુટ ગામમાં જવાના રસ્તા ઉપર પલ્સર મો.સા નંબર GJ. 22- K-2499 તથા મો.સા નંબર GJ-22-D-3623 ના ચાલાક પેટ્રોલિંગ કરે છે. અને એક સફેદ કલરની ટાટા કંપનીની સુમો ફોરવ્હિલ ગાડીમાં ઈગ્લીશ દારૂનો જથ્થો આવનાર છે. જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૩ આરોપી પકડાઈ ગયેલા સુંદર જગ્યા પર તપાસ કરતા થર્મોકોલના અલગ અલગ બોક્ષોમાં ભારતીય બનાવટના વગર પાસ પરમિટના વિદેશી દારૂ તથા બીયર ટીન મળી કુલ્લે બોટલ નંગ- પ૭૬/- જેની કીરૂ. 57,600 મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
પકડાયેલ આરોપીઓ:
(૧) જાવેદભાઈ S/O સેમદભાઇ યાકુબભાઇ ખાટીક , ઉં.વ.૨૮, રહે.ડેડીયાપાડા,માર્કેટ ફળીયુ તા-ડેડીયાપાડા જી નર્મદા
(ર) અર્જુન ઉર્ફે બાબુ S/O વિઠ્ઠલભાઇ પવાર ઉ.વ.૨૧ રહે.ડેડીયાપાડા માર્કેટ ફળીયુ તા.ડેડીયાપાડા જી નર્મદા
(3) ગુલાબભાઈ માધુભાઈ રાજપુત ઉ.વ ૨૯ રહે.નિવાલ્દા મિશન ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા
વોન્ટેડ આરોપી:
(૧) ટાટા કંપનીની સુમો ફોરવ્હિલ ગાડીનો ચાલક કાલુભાઇ વાસાવે જેનુ પુરુનામ જણાયેલ નથી રહે, ખાપર તા-અંકલકુવા જી,નંદુરબાર, મો.ન.-૮૨૦૮૩૪૧૩ ૧૬,
(૨) વિનોદભાઇ ઉર્ફે મુન્નો પાડવી રહે.ખાપર તાક્લકુવા , નંદુરબાર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામ:
સદર કામગીરી પો.સ.ઈ. એન. જી પોયાણી તથા અ હે કો વિજયસિંહ કાનાભાઇ બન, ૧૦૮૨ તથા અ, હૈ કો.લીમજીભાઇ બાવાભાઈ બ.ન. ૮૭૧ તથા પો કો. જીગ્નેશભાઈ જશવંતભાઈ બ.ન, ૧૦૩ ૮ તથા પો.કો. અજીતભાઇ માંગાભાઇ બાન, ૧૪૮૨ તથા પો.કો.મુળજીભાઇ ખાનસીગભાઇ બાન, ૧૪૮૪ નાઓ દ્વરા કરવામાં આવેલ છે.