શિક્ષણ-કેરિયર

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) જુલાઈ-2022 માટે પુનઃનોંધણી પ્રક્રિયા અંગે ઘોષણા કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

IGNOUમાં જુલાઈ 2022 સત્ર માટે પુનઃનોંધણી માટે ની છેલ્લી તારીખ 30.05.2022

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) જુલાઈ-2022 માટે પુનઃનોંધણી પ્રક્રિયા અંગે ઘોષણા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ http://ignou.samarth.edu.in/ લિન્ક પરથી અરજી કરી શકે છે. જુલાઈ-2022 સત્રમાં પુનઃનોંધણી માટેની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે.

અભ્યાસમાં કોઈ વિલંપ/વિક્ષેપ ન આવે એ માટે વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ આ પ્રક્રિયા પૂરી કરી લે. તેમ  માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે, 

વિદ્યાર્થીઓ http://ignou.samarth.edu.in/ લિન્ક પરથી અરજી કરી શકશે, 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है