બ્રેકીંગ ન્યુઝ

ડાંગ જિલ્લાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  પ્રદીપ ગાંગુર્ડે 

ડાંગ જિલ્લાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ:

સાપુતારા: ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સુબિર તાલુકાની (1) મહિલા સંચાલિત મહાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (2) ઝરી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (3) સાતબાબલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., તથા (4) ભોંડવિહિર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ઉપરોક્ત તમામે મંડળીઓ ફડચા મા જાહેર કરી નોંધણી રદ થવા પામી છે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની આ 4 દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. ડાંગ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર એચ.ડી.કાછડ તરફથી એક અખબારી યાદીમા જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है