બ્રેકીંગ ન્યુઝ

નેત્રંગ-વાલીયા રોડ ઉપર હાઇવા-ડમ્મર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

નેત્રંગ-વાલીયા રોડ ઉપર હાઇવા-ડમ્મર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: 

ઇજાગ્રસ્ત ડ્રાઈવર-કંડક્ટરને સારવાર અર્થે ખસેડાયા: 

સવારના મળશ્કેના સમયે બનેલઅકસ્માત ઘટના, અકસ્માત સ્થળે લોકટોળા ઉમટ્યા: 

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર વિજયનગર ગામના પાટીયા પાસે સવારના મળશ્કેના સમયે હાઇવા-ડમ્પરના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બંને હાઇવા-ડમ્પર સામસામે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.જેમાં સવાર ડ્રાઈવર-કંડક્ટરને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટતા ભારે ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, દક્ષિણ ગુજરાત 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है