બ્રેકીંગ ન્યુઝ

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પો.સ.ઈ. નાઓની આંતરીક બદલી: જુઓ કોને કયા ટ્રાન્સફર કરાયા?

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા બિ.હ.પો.સ.ઈ. નાઓની આંતરીક બદલી: જુઓ કોને કયા ટ્રાન્સફર કરાયા;

PSI ની આંતરિક બદલી: ડેડીયાપાડા PSI સુ.શ્રી.એચ.વી.તડવી ને રાજપીપલા પો.સ્ટે.જ્યારે PSI બી.આર.પટેલ ને ડેડીપાપડા પો.સ્ટે.ખાતે બદલી કરાઈ;

નર્મદા જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ નાઓએ પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમ કર્યા છે, જેમાં નર્મદા જિલ્લાના સાત પીએસઆઇ ની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે પૈકી PSI ની આંતરિક બદલી ડેડીયાપાડા PSI સુ.શ્રી. એચ.વી.તડવી ને રાજપીપલા પોલીસ સ્ટેશન જયારે PSI શ્રી. બી.આર.પટેલ ને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે, જયારે શ્રી એલ.ડી.વસાવા (કાર્યકારી પો.સ.ઈ.)પો.સ.ઈ સાગબારા હતા, તેમને સેકન્ડ પો.સ.ઈ. ડેડીયાપાડા ખાતે બદલી કરવામાં આવી છે, શ્રી.એમ.બી.ચૌહાણ ને ગરુડેશ્વર પોલીસ સ્ટેશન , શ્રી.એમ.એ.શેખ ને રાજપીપલા પોલીસ સ્ટેશન,શ્રી.એસ.એમ રાઠવા ને કેવડિયા ટ્રાફિક પોલીસ સ્ટેશન અને શ્રી.એમ.આર.તડવી ને પો.સ.ઈ પેરોલ ફ્લૉ તરીકે બદલી (નિમણુક) કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है