દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ: સાતની અટકાયત, બે ઈસમો વોન્ટેડ જાહેર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ભરુચ સુનીતા રજવાડી 

ગેર કાયદેસર રીતે ગંજીપાના વડે પૈસા થી હારજીતનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ: સાતની અટકાયત, બે ઈસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા:

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે “કુરી ગામના સ્મશાન નજીક આવેલ કોતરમાં ઉંડી ગામનાં મણીલાલભાઇ ઉર્ફે મનુ છોટુભાઇ વસાવા નાઓ કેટલાક માણસોને ભેગા કરી ગેર કાયદેસર રીતે ગંજીપાના વડે પૈસા થી હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૭ આરોપી પકડાઈ ગયેલ પકડાયેલ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૧૦,૧૨૦/-તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭,૫૯૦/- મળી કુલ રોકડા રૂ.૧૭,૭૧૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૬ કુલ કિં.રૂ.૨૧,૦૦૦/- તથા મો.સા.નંગ. ૨ કી.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૭૮,૭૧૦/- મુદ્દામાલ કબ્ધ કરવામાં આવેલ છે અને આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
પકડાયેલ આરોપીઓ:

(૧) અરૂણભાઇ અશ્વિનભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે. કુરી વડફળિયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ

(૨) કમલેશભાઇ નવલભાઇ વસાવા ઉવ.૨૯ રહે. નેત્રંગ, જીન બજાર, તા.નેત્રંગ, જી. ભરૂચ

(3) સંતોષભાઇ સનદભાઇ વસાવા ઉવ.૨૭ રહે.નેત્રંગ જીન બજાર, તા. નેત્રંગ, જી.ભરૂચ

(૪) ધીરૂભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે. ઉંડી સમડી ફળિયુ, તા.નેત્રંગ, જી. ભરૂચ

(૫) અંકિતભાઇ રાજુભાઇ વસાવા ઉ.વ.૧૯ રહે.નેત્રંગ, કોસ્યાકોલા, તા.નેત્રંગ, જી. ભરૂચ

(૬) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ મણીલાભાઇ વસાવા ઉ.વ.૩૨, રહે.નેત્રંગ કોચાકોલા, તા.નેત્રંગ,

(૭) કેલેશભાઇ છનાભાઇ વસાવા ઉ.વ. ૨૬, રહે.ફોકડી, તા.નેત્રંગ, જી. ભરૂચ

વોન્ટેડ આરોપી:

(૧) મણીલાલભાઇ ઉર્ફે મનુ છોટુભાઇ વસાવા

(૨) કૅનયાભાઇ રામસંગભાઇ વસાવા બંન્નેવ રહે ઉંડી તા નેત્રંગ

મળેલ મુદ્દામાલ :

આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૧૦,૧૨૦/- દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭પ૯૦/ મળી કુલ રોકડા રૂ. ૧૭,૭૧૦/- કુલ મોબાઇલ ફોન નંગ. ૬ કુલ કિં.રૂ.૨૧,000/- મો.સા. નંગ-૨ કી.રૂ. ૪૦,000/- મળી કુલ કુલ કિં.રૂ. ૭૮, ૭૧૦/

કામગીરી કરનાર અધિકારીકર્મચારીના નામ:

સદર કામગીરી નેત્રંગ પો.સ્ટે.ના પો.સ.ઈ. એન.જી.પાંચાણી તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બન-૧૦૮૨ અ.હે.કો.મુળજીભાઇ ખાનસિંગભાઇ બ.નં.૧૪૮૪, તથા અ.હે.કો.રમેશભાઇ ધનજીભાઇ બ.નં ૧૧૧૨ તથા પો.કો. જયસિંગભાઇ મણીલાલભાઇ બ.નં. ૧૦૧૬ તથા પો.કો પ્રકાશભાઇ ભુપતભાઇ બ.નં.૧ ૨૩૨ તથા પો. કો ચંદ્રકાંતભાઇ જયંતિભાઇ બને ૧૫૮૫ તથા પો.કો.કિશનભાઇ પાંડિયાભાઇ બ.નં ૧૧૦૫ ના ઓ ધ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है