
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વલસાડ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લી. આલીપુર દ્વારા સમગ્ર જનતાને દીપાવલી પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી:
- વસુધારા ડેરી સંયોજિત મંડળીના પ્રમુખશ્રીઓ, કમિટી સભ્યો, દૂધ ઉત્પાદક સર્વે સભાસદ ભાઈ અને બહેનો,
- વસુધારા ડેરીના અમુલ અને વસુધારા બ્રાન્ડના ઉત્પાદનોનાં ઉપભોકર્તા અમારા માનવંતા ગ્રાહકો,
- અમુલ દૂધના ડીસ્ટ્રીબ્યુટરો અને એજન્ટો,
- વસુધારા ડેરીના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો,
- વસુધારા ડેરીના શુભ ચિંતકો,
- વસુધારા ડેરીનાઅધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો, સહકારી પ્રવૃતિ થકી જ સર્વેનું કલ્યાણના મંત્ર દ્વારા બજારની તીવ્ર હરિફાઇના પડકારને સહુના સહિયારા પુરૂશાર્થ થી સામનો કરવાનો દીપાવલી અને નવા વર્ષના મંગલ પ્રભાતે આપણે સહુ સંકલ્પ કરીએ સાથે આપ સર્વેને નવું વર્ષ સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારું નીવડેતેવી હાર્દિક શુભેચ્છાઓ.. ચેરમેન ગમનભાઈ કે. પટેલ અને વાઈસ ચેરમેન સુધાબેન એસ. પટેલ અને કારોબારી મંડળ ના તમામ સભ્ય શ્રીઓ દ્વારા સર્વેને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.