
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધમો ને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવા બાબતે રાષ્ટ્રિય આદિવાસી મંચ દ્વારા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન,
અમદાવાદ જીલ્લાના ધંધુકામાં યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનારા સામે આક્રોશ:
ભારત દેશમાં લધુમતી નો દરજ્જો મેળવીને શાંતિપ્રિય ઉદાર સહિષ્ણુ બહુમતી હિન્દુ ઉપર ઇસ્લામ ખતરે મે હૈ ને ઇસ્લામ ને કુરાન ના અપમાન મુદ્દે જે હાદી માનસિકતા ધરાવીને નાના વિષયોમાં મારા-મારી ધાક ધમકી મર્ડર કરવા સુધી કક્ષા એ પહોંચેલા જેહાદીઓની સમસ્યા ભારતમાં ખુબજ વધી ગયેલ છે. આવા તત્વો ને કાયદાના કડક સંકજા માં લઈ દાખલો બેસે એવા પગલા લઇ ને ભારતમાં શાંતિ રહે તે હિન્દુઓ એ આવા તત્વોને સીધા કરવા માટે કાયદા હાથમાં ના લેવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ સરકારને સરકારી તંત્ર છે. ધંધુકામાં જેહાદી તત્વોનો ભોગ બનેલા સ્વ.શ્રી કિશન બોળીયા ના પરિવાર ને તાત્કાલીક સહાય તેમજ કુટુંબ માંથી એકને સરકારી નોકરી આપી પકડાયેલા તત્વોને ફાસીની સજા આપી એમના ધર-મકાન, દુકાનને તોડી પાડવામાં આવે આવા તત્વો ને સમર્થન આપતા તત્વો સામે કડક પગલા લેવામાં આવે,જે બાબતે આજે નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.