બિઝનેસ

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ : ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસસર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે: 

   ગોદરેજ એન્ડ બોયસીનો અગ્રેસર વિભાગ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ આગામી નાણાંકીય વર્ષ માટે રૂ.1,200 કરોડની આવકના મહત્ત્વાકાંક્ષી અંદાજને રજૂ કરતા ગર્વ અનુભવે છેક્ષેત્રમાં અતુલનીય ગુણવત્તા અને નેતૃત્ત્વ જાળવી રાખવાના તેમના અથાક પ્રયત્નમાં બ્રાન્ડ  ઘોષણા કરતા ગર્વ અનુભવે છે કે તે પોતાની અસંખ્ય સિક્યોરિટી પ્રોડક્ટ્સ માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BISસર્ટિફિકેશન ધરાવે છે.

 ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સના પ્રેસિડન્ટ અને બિઝનેસ વડા પુષ્કર ગોખલેએ BIS સર્ટિફિકેશનની અગત્યતા પર એમ કહીને ભાર મુક્યો હતો કે BIS સર્ટિફિકેશન માર્કેટમાં પ્રોડક્ટ ગુણવત્તા અને વિશ્વસનીયતાનો સૌથી ઊંચા માપદંડની ગરજ સારે છે અને કડક ધોરણોને અનુસરે છે કેમ કે તે સર્ટિફિકેશન માટે આવશ્યક છેગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ ખાતે અમારા લોકર્સ BIS સર્ટિફાઇડ છે આમ અમારા પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તા ધોરણોની છે તેની ખાતરી આપે છે સર્ટિફિકેશન  બાબતની પણ ખાતરી રાખે છે કે અમારા ગ્રાહકોને તેઓ જેવી આશા રાખે છે અને પાત્રતા ધરાવે છે તેવી અસલ ગુણવત્તા સિવાય અન્ય કંઇ મેળવતા નથીઅમે ગુણવત્તા માપંદડો અને સ્ટ્રીમલાઇન્ડ પ્રક્રિયા પર અમારી જાત પર ગર્વ ધરાવતા સાતત્યતા ધરાવતા વિશ્વસનીય સપ્લાયર્સ સાથે સહયોગ કરીએ છીએ. પ્રવર્તમાન ધોરણોને પરિપૂર્ણ કરવા ઉપરાંત, અમે નવા ધોરણોની હિમાયત કરીને નવીનતા અને સલામતીને વેગ આપીએ છીએ વિભાજિત માર્કેટમાં અમારા BIS સર્ટિફિકેશન વિશ્વાસની દીવાદાંડી સમાન છે જે સૌથી ઊંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટની બાંયધરી આપે છે. “

 ગોદરેટ સિક્યોરિટી સોલ્યુશન્સની BIS-ચિન્હીત પ્રોડક્ટ્સ મુખ્યત્વે BFSI સમુદાયમાં ઊંચુ વેચાણ ધરાવે છે, તેની સાથે જ્વેલરી ક્ષેત્રે પણ નોંધપાત્ર હિસ્સો ધરાવે છેઆશરે 90જેટલી BIS ચિન્હીત પ્રોડક્ટ્સ સમગ્ર BFSI ક્ષેત્રમાં વેચાય છે, જે બેન્કિંગ અને ઓપરેશન્સ માટે આવશ્યક સલામતી અને ગુણવત્તાના આકરા ધોરણો પર ભાર મુકે છેજ્વેલર્સ પણ BIS સર્ટિફાકિડ પ્રોડક્ટ્સ પર નોંધપાત્ર નિર્ભરતા દર્શાવે છે, જે માર્કેટમાં 35%ની આસપાસ હિસ્સો ધરાવે છે બાબત દર્શાવે છે કે જ્વેલરી ઉદ્યોગમાં સર્ટિફાઇડ માલની સતર્કતા અને પસંદગીમાં વધારો થઇ રહ્યો છે, જે વિશ્વાસ અને ગુણવત્તા ખાતરીની અગત્યતા પર ભાર મુકે છે.

 ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ BIS સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ સાથે પોતાને જાતને અલગ પાડે છે, તેમાં બેન્કો, જ્વેલરી લોકર્સ અને વોલ્ટ્સ જેવી સંસ્થાકિય ઓફરિંગ્સનો સમાવેશ થાય છેનવા ધોરણોની રચના કરવામાં સક્રિય રીતે સામેલ  બ્રાડ તેમની પ્રોડક્ટ્સ શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ અગ્રેસર રહે તેની ખાતરી રાખે છેBIS અને હિસ્સાધારકો સાથે સહયોગમાં પ્રતિબદ્ધ, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ તરફની જાગૃત્તિ અને સ્વીકાર્યતાને આગળ ધપાવે છેવર્ષ માટેની રૂ.1,200 કરોડની અંદાજિત આવક સાથે કંપની ગુણવત્તા અને સુરક્ષાના સૌથી ઊંચા ધોરણોને ટકાવી રાખવાનું સતત રાખે છે.

 બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ભારતમાં ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેના એક માપદંડ તરીકેની ગરજ સારે છે, જે કડર ગુણવત્તા નિયમોને વળગી રહેવાની ખાતરી આપે છેતેના સર્ટિફિકેશન ગ્રાહકો માટે વિશ્વાસ અને બાંયધરી દર્શાવે છે, તેમને ચડીયાતી ગુણવત્તા વાળી પ્રોડક્ટ્સ અને સલામતી તરફે માર્ગદર્શન આપે છે નોંધપાત્ર સીમાચિહ્ન ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સની સિક્યોરિટી ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટેની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને પોતાના ગ્રાહકો માટે મહત્તમ સંતોષ અને સલામતીની ખાતરી કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है