શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલા તથા દેડીયાપાડા પો.સ્ટેના પ્રોહીબિશન ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી રાજપીપલા પોલીસ:
શ્રી હરીકિષ્ણ પટેલ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી હિમકર સિંહ સાહેબ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર સાહેબનાઓના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઈન્સ્પેકટર I/C એમ.બી.ચૌહાણ રાજપીપલા પો.નાઓએ નર્મદા જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સારૂ રાજપીપલા પો.માંથી (૧) એ.એસ.આઈ લક્ષ્મણ ભાઈ ગુલાબસીંગ બે નં ૫૯૦ (૨) અ. પો.કો સંદિપભાઈ ગીરધરભાઈ બ.નં.૨૫૩ (૩) અ.પો.કો વિશાલભાઈ મહેશભાઈ બ.નં.૨૮૭ (૪) અ.પો કો યોગેન્દ્રભાઈ મહેશભાઈ બ.ન ૨૦૫ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેવી નીચે મુજબના ત્રણ ગુનાના વોન્ટેડ આરોપીઓ (૧) સુરેશભાઈ ઈશ્વરભાઈ વસાવા (૨) જયદિપભાઈ જગદિશભાઈ વસાવા બન્ને રહે માંડણ તા.નાંદોદ જી.નર્મદા તથા (૩) જગદીશભાઈ પાંચીયાભાઈ વસાવા રહે.કુટીલપાડા (કોલીવાડા ધનગામ) તા.દેડીયાપાડા જી.નર્મદાનાઓને તા. ૧૧/૦૫/૨૦૨૧ નારોજ ઝડપી પાડી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.ઉપરોકત આરોપીઓને રાજપીપલા પોલીસ સ્ટેશન તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશન માં અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજપીપલા પો.સ્ટે. માં નોંધાયેલા ગુના: (૧) ગુ.ર.ન ૧૧૮૨૩૦૧૭૨૧૦૩૩૯/૦૨૧ તા.૨૨/૦૧/૦૨૧ પ્રોહી એકટ કલમ:૬૫એ,ઇ,૯૮(૨)૮૧ મુજબ
દેડીયાપાડા પો.સ્ટે.માં નોંધાયેલા ગુના:
(૧) ગુ.૨નં ૧૧૮૨૩૦૦૪૨૧૩૭/૦૨૬ના.૦૯/૦૨/૦૨૧ પ્રોહી એકટ કલમ :- ૬૫ એ.ઈ,૮૧,૯૮(૨) મુજબ
(૨) ગુ.૨નં ૧૧૮૨૩૦૦૪૨૧૦૦૦૬/૦૨૧ તા.૦૬/૦૧/૦૨૧ પ્રોહી એકટ કલમ :- ૬૫એ,ઈ,૮૧,૯૮(૨) મુજબ.