ક્રાઈમ

પે એન્ડ પાર્કના પાર્કીંગમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

ભરૂચ ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન ના પે એન્ડ પાર્ક ના પાર્કીંગમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશકશ્રી ગુ.રા.રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા આગામી તહેવારોને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકુણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહી ફાઇવ દરમ્યાન પ્રાણ પ્રવૃતીઓ પણ મત વીથ બીનાઓ શોધી કાઢવા આપેલ સુચના વોચ રાખી આધારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન.ઝાલા નાઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની કલાની કાલીપાટ હાલની પ્રવૃતી ઉપર નજર રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામા આવેલ છે જે પૈકી એલ.સી.બી.ની ટીમ ભરુચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ફલશ્રુતી નગર પાસે આવેલ અમરદીપ કોમ્પલેક્ષ અસોસીયેશન ના પે એન્ડ પાર્ક ના પાકીંગમાથી એક આરોપી તથા સેંટ્રો ફોર હીલર ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી સાથે મળી કુલ મુદામાલ કિં. ૧,૭૨,૦૫૦/- ની નાની મોટી બોટલ/ ક્વાટર કુલ નંગ-૨૪૬. ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટેમાં સોપવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓના નામ-

ઇમરાન મહમદ પટેલ રહે. ઘંટી ફળીયુ રહાડ રહીયાદ ગામ તા.વાગર જી.ભરૂચ

કબજે કરેલ મુદમાલ-

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની નાની મોટી બોટલ/ ક્વાટર કુલ નંગ-૨૪૬ કિં.રૂ. ૬૨,૦૫૦/- (૨) મોબાઇલ નંગ-૦૧ કિં રૂ ૧૦,૦૦૦/- (3) સેંટ્રો ફોર વ્હીલર ગાડી નં. GJ 16 AA 9501 કી. રૂપિયા  1,00,000/- મળી કુલ મુદ્દામાલ રૂપિયા  172059/- 

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ-

પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ હે.કો.જયેંદ્રભાઇ તથા પો.કો.મહીપાલસિંહ, શ્રીપાલસિંહ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है