ક્રાઈમ

ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ- ૩ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનીરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા, વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા સી.પી.આઇ. શ્રી બી.એમ. રાઠવા અંક્લેશ્વરનાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વૌચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમીદારથી બાતમીઓ મળતા અલગ અલગ ટીમો બનાવી નીચે મુજબના આરોપીઓના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 પકડાયેલ આરોપી:

અર્જુનભાઇ (S/O) અંબાલાલભાઇ ધનજીભાઇ વસાવા ઉ.વ.૪૫રહે.ચંન્દ્રવાણ, ભગત ફળીયુ તા,નેત્રંગ જી.ભરૂચ

કબ્જે કરેલ મુદામાલઃ

ભારતીય બનાવટનોઈલીશ દારૂની અલગ અલગબ્રાન્ડનીનાની મોટી બોટલોકુલ્લે નંગ-૨૮૮ તથા બીયર ટીન નં-૧૬૮ મળી કુલ્લે બોટલ નંગ-૩૯૬ કુલ કીરૂ ૬૫,૯૦૦/

વોન્ટેડ આરોપીઓ: (૧) જથ્થો આપનાર આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુરો ગણપતભાઇ વસાવા રહે.નાની ફોકડી તા.ઉમરપાડા, જી.સુરત (૨) મુકેશભાઇવસાવા જેના પિતાના નામની ખબર નથી રહે ચારણીતા ઉમરપાડા. જી.સુરત

પકડાયેલ આરોપી;

ભરતભાઇ છેલીયાભાઇ વસાવા રહે ચન્દ્રાણ ભગત ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ કબ્જે કરેલ મુદામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલ/ક્વાર્ટર નંગ-૩૮૧ કિં.રૂ.૫૪,૫૦૦/

વોન્ટેડ આરોપીઓ:

રોનક ઉર્ફે રવિભાઇ વસાવા રહે.વાડી તા.ઉમરપાડા જી.સુરત મો.નં.૭૦૪૬૨૧૯૯૯૫.જેનુ પુરૂ નામ સરનામુ જણાય આવેલ નથી

પકડાયેલ આરોપી:

રતિલાલભાઇ રાજીયાભાઇ વસાવા ઉ.વ.૫૩ રહે- મોતીયા, ભાથીજી મંદિર ફળિયું  તા,નેત્રંગ જી, ભરૂચ

કબ્જે કરેલ મુદામાલ: ભારતીય બનાવટની વિદેશી દારૂની ઇમ્પીયલબ્લ્યુ બ્લેન્ડેડ ગ્રેન વ્હિસ્કી બ્રાન્ડની નાની ૭૫૦/- મી.લી બોટલો નંગ-૭૬/- કુલ કિ.રૂ.૩૪,૨૦૦/

વોન્ટેડ આરોપી:

અશોકભાઇ કેસરીમલ માલી રહે-કંબોડીયા, સ્ટેશન ફળિયું, તા.નેત્રંગ જી.ભરૂચ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામઃ

સદર કામગીરી પો.સ.ઈ. એન.જી.પાંચાણી તથા અ.હે.કો વિજયસિંહ કા બ.ન.૧૦૮૨ તથા અ.હે.કો.મુળજીભાઇ ખાનસીગભાઇ બાન,૧૪૮૪ તથા અ.હે.કો, જેસીગભાઇ મણીલાલ બ.નં. ૧૦૧૬ તથા અ.હે.કો. ભોગીલાલભાઇ મનુભાઇ બ.નં.૧૨૭૮ તથા અ.હે.કો,જગદિશભાઇ પાંચાભા બ.નં.૯૦૧ તથા અ.હેકો. પ્રદિપભાઈ હર્ષદભાઈ બ.નં-૧૦૧૫ તથા પો.કો. અજીતભાઇ વીરજીભાઇ બાન,૧૨૮૦ તથા પો.કો.પ્રકાશભાઈ ભુપતભાઈ બ.નં.૧૨૩૨ તથા પો.કો.અજીતભાઇ માંગાભાઇ બાન,૧૪૮૨ તથા અ.હે.કો લીમજીભાઈ બાવાભાઈ બ.ન.૮૭૧ તથા અ.પો.કો શીરામભાઇ અમરસિંગભાઇ બાન,૧૬૭૦ તથા અ.પો.કો અમીતભાઇ મહેશ… બ.નં,૧૨૩૦ તથા અ.પો.કો. દેશનભાઇ પાંડીયાભાઇ બ.નં. ૦૩ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है