ક્રાઈમ

ડેડીયાપાડા પોલીસે સેજપુર ગામે છાણમાટીના ઉકરડામાં દાંટેલો પ્રોહી.મુદામાલ પકડી પાડ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સેજપુર ગામે થી છાણમાટીના ઉકરડામાં દાંટેલો કુલ કિ.રૂ.૨૭,૯૦૦/- નો પ્રોહી.મુદામાલ પકડ્યો;

શ્રી.એ.એસ.વસાવા પો.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. તથા પોલીસ સાફના માણસો પ્રોહી.ડ્રાઇવમાં નીકળેલા હતા તે વખતે સાથેના આ.પો.કો. કમલેશભાઇ પારસીંગભાઇ નં.૨૨૦ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, સેજપુર ગામે દવાખાના ફળીયામાં રહેતા ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા નાઓએ તેના ઘરે ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે, જે બાતમી આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરી છાણમાટીના ઉંકરડામાં દાટેલ (૧) SEGRAM’S IPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY 750 ML ના કાચના હોલ નંગ-૧૦ કિ.રૂ ૩૫૦૦/- તથા (૨) EST 1988 ROYAL CHALLENGE FINEST PREMILIM WHISKY TBC ML ના કાચના ક્વાટરીયા નંગ-૧૦ કિ.રૂ. ૧૦૦૦/- તથા (૩) SEGRAM’S IPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY 100% GRAIN SPRIT 180 ML કાચના ક્વાટરીયા નંગ-૬૪ કિ.રૂ. ૬૪૦૦/- તથા (૪) THE KING OF GOOD TIMES KINGFISHER SINCE 1857 STROING PREMIUM BEER THE FINEST MALTED BARLEY AND HOPS 500 ML ટીન બીયર નંગ-ર કિ.રૂ.૬૨૦૦/- તથા (૫) COMENHAGEN DENMARK TRADE F MARK TUBORG PREMIUM BEER STRONG 500 ML ટીન બીયર નંગ-૧૨ કિ.૩,૧૨૦૦/ તથા (૬) ASSOCIATED PRODUCE OF INDIA BOMBAY SPECIAL. WHISKY 180 ML પ્લા.ના કવાટરીયા નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭૯૦૦/- ના પ્રોહી.મુદામાલ સાથે આરોપી ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા રહે-સેજપુર, દવાખાના ફળીયા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા નાઓને પકડી તેના વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એ.એસ.વસાવા દેડીયાપાડા પો.સ્ટે. નાઓએ હાથ ધરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है