
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી: પાછલા છ વર્ષ થી ચોરીના ચાર ગુન્હા માં નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી એસ.ઓ. જી. તાપી
અધિક પોલીસ મહા નિદેશક સુરત ના ઓ એ તાપી જિલ્લા ના તથા અન્ય જિલ્લાના ગુન્હાઓ મા નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીને પકડવા સૂચના આપેલ હોય જે સૂચના આધારે પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારા નાઓ ના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઈનસ્પેક્ટર શ્રી એસ. ઓ. જી તાપી નાઓના સૂચના અને માર્ગ દર્શન હેઠળ આજરોજ તારીખ ૨૧/૯/૨૦૨૧ ના રોજ એસ. ઓ. જી સ્ટાફ કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રેટોલિંગ મા હતા દરમ્યાન હેડ કો. દાઉદભાઈ ઠાકોરભાઈ ૬૬૩ ના ઓને મળેલ બાતમી હકીકત આધારે કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંચામાળા ગામે થી તહોમતદાર સંદીપભાઈ શ્રવણભાઈ વસાવા ઉં.વ ૩૦ ધંધો મજૂરી હાલ રહે માતૃ કૃપા પેવર બ્લોક અરેઠ તાલુકો માંડવી જિલ્લા સુરત મૂળ રહે ઈટવાઈ મઁદિર ફળિયું તા કુકરમુંડા જિલ્લા તાપી નાઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે પકડાયેલ આરોપી વિરુદ્ધ crpc ૪૧(૧)આઈ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે
વોન્ટેડ ગુન્હા
(૧)માંગરોલ પોસ્ટે ફ.ગુ રા નં ૪૫/૨૦૧૫ આઈ.પીસી ૩૭૯.૧૧૪
(૨)બારડોલી પોસ્ટે .ફ.ગુ રા નં ૧૨૫/૨૦૧૫ આઈ પીસી ૩૭૯.૧૧૪
(૩)બારડોલી પોસ્ટે .ફ.ગુ રા નં ૧૨૯/૨૦૧૫ આઈ પીસી ૩૭૯.૧૧૪
(૪)બારડોલી પોસ્ટે .ફ.ગુ રા નં ૧૪૧/૨૦૧૫ આઈ પીસી ૩૭૯.૧૧૪
સફળ કામગીરી કરનાર પો. સ્ટાફ:
(૧)હે.કો દાઉદભાઈ ઠાકોરભાઈ બ. ન ૬૬૩
(૨)પો. કો ધનંજયભાઈ ઈશ્વરભાઈ બ.ન ૭૭
(૩)પો.કો વિપુલભાઈ રમણભાઈ બ. ન ૫૦૬
તમામ નોકરી એસ. ઓ. જી તાપી