
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સોનગઢ પોસ્ટ ખાતે પ્રોહીબિશન ના કુલ-૪ ગુનાના કામનો નાસતો ફરતો આરોપી સોનગઢ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો.
હાલ ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખેલ હોય તે અનુસંધાને અધિક પોલીસ મહાનિદેશક, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક, તાપી વ્યારા તથા નાયબ પોલીસ અધિક, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ અત્રેના જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તા.૧૧/૦૫/૨૦૨૦ નારોજ સોનગઢ પોલીસ સ્ટેશન ૯ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૦૦૪૮૦/૦૨૦ પ્રોહી એકટ કલમ- ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબનો ગુનો દાખલ થયેલ છે. સદરહુ ગુના ના આરોપી સુનીલ ઉર્ફે કાલુ લૌટનભાઇ સદાશિવ ઉ.વ.૨૮ હાલ રહે ૧૭૧,મહાદેવ નગર ગલી ન.૦૩ નવાગામ ડીડોલી તા ચોથાર્સી જીસુરત મુળ ર૧૪ પારખા રેસીડેન્સી જોલવા તા.કડોદરા જી.સુરત તથા અમલનેર બસ સ્ટેશન ની બાજુમાં ના અમલનેર જ જલગાવ (મહારાષ્ટ્ર) નાઓ આજદિન સુધી નાસતો ફરતી હોય અને આજરોજ તેઓ સોનગઢ થઇ પોતાના મુળ વતન મહારાષ્ટ્ર રાજયના અમલનેર જનાર હોય તેવી ચોક્કસ મળેલ બાતમી હકીકત આધારે શ્રી આર.જી.સાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનગર પોલીસ સ્ટેશન તથા આ હૈ કી પ્રવિણભાઇ ભરતભાઇ બન.૧૩૧ તથા અ.હે.કો.દેસીંગભાઇ ઇન્દ્રસીંગભાઇ બ.નં.૬૭૬ તથા આપી કો કમલેશભાઇ કીશનભાઇ બાની ૧૬૯ તથા અ.પો.કો.મિતુલભાઇ માનસીંગ બ.નં.૩૮૭ નાઓ સાથે વોચ તપાસમાં હતા. દરમ્યાન સદર આરોપી સોનગઢ બસ સ્ટેન્ડ પાસે આટા ફેરા મારતો હોય ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. સદરહું આરોપી ની પુછપરછ દરમ્યાન તેઓ સુરત રેલ્વે પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનના ચાર ગુના તથા ઉચ્છલ પો.સ્ટે. ના પ્રોહીબિશન નો એક ગુનામાં તથા ડીડોલી પો.સ્ટે. સુરત ખાતે ના પ્રોહીબિશનના એક ગુના માં વોન્ટેડ હોવાની હકીકત બહાર આવવા પામેલ છે.
(૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૪૨૦૦૪૮૦/૨૦૨૦ પ્રોહી એકટ કલમ-૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબ (૨) પુરત રહ્યું .સ્ટે. પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૨૦-૧૨૦૧૪/૧૦૨૦ પ્રીને એકટ કલમ ધી ૮૧, મુજબ (૩) સુરત રેલ્વે પો.સ્ટે. E પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૨૦૫૧૨૦૦૩૧૪/૦૨૦ પ્રોહી એકટ કલમ દૂધ ઇ. ૮૧, મુજબ (૪) પુરત રલ્વે પો.સ્ટે પાર્ટગુ.નં ૧૨૧૨૦૫૧૨૦૦૪૧૨/૨૦૨૦ પછી એકટ કલમ દ્રુપ છે. મુજબ (૫) સુરત રેલ્વે પી છે. પાર્ટ ગુ.ર.નં.૧૧૨,૨૦૫૧૨૦૮૫૫/૦૨૦ પ્રોહી એકટ કલમ-૬૫ ૭, ૮૧, મુજબ (5) ડીડોલી પો.સ્ટે. C પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧:૫૧૨૧૨૨૦૦૮૨૦૨૧ પોઢી એકટ કલમ – ૬૫ઇ, ૮૩,૯૮(૨) મુજબ (૭) ઉંચાલ પો.સ્ટે ૮ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૬૨૦૦૫૪૮૨૦૨૦ પ્રોહી એકટ કલમ – ૬૫ઇ, ૩.મુજબ
આમ છેલ્લા એક વર્ષથી અલગ અલગ પો.સ્ટ માં પ્રોહીબિશન ના કુલ ૭ ગુના માં નાસતા ફરતો આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.