સહાય
-
બ્રેકીંગ ન્યુઝ
દેડીયાપાડા-ઉમરપાડા તાલુકાના અનેક ગામોથી ઉઘરાણું કરતી એગ્રી વર્લ્ડ સેન્ટર, સામે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા દેડીયાપાડા-ઉમરપાડા તાલુકાના અનેક ગામોમાં વર્ષ-૨૦૨૨ દરમિયાન ખોટું માર્ગદર્શન આપી ખેડૂતો પાસેથી લાખોનું ઉઘરાણું …
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
કોઝવે પરથી નદીના પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીના માતપિતાને આર્થીક સહાય ચૂકવવામાં આવી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર દેવ નદીમાં કોઝવે પરથી નદીના પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીના માતપિતાને ૪ લાખ ની સહાય…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
ડાંગ જિલ્લા DDO વીપીન ગર્ગ સાહેબ અને DM સાહેબ જરા ધ્યાન આપે: અમુક વિભાગોમાં ચાલતી લાલીયાવાડી ડાંગની છબી બગાડે છે:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા ડાંગ જિલ્લા DDO વીપીન ગર્ગ સાહેબ અને કલેકટર સાહેબ જરા ધ્યાન આપે તો…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
દેડિયાપાડા તાલુકાના રોઝધાટ ગામની બે નવ વર્ષની દિકરીઓ માટે માંડવીના ધારાસભ્યશ્રી દેવદૂત સમાન:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર દેડિયાપાડા તાલુકાના રોઝધાટ ગામની બે નવ વર્ષની દિકરીઓ માટે માંડવીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી…
Read More » -
ખેતીવાડી
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ડાંગ જિલ્લાના ખેડુતોને અપાઈ સહાય:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ડાંગ જિલ્લાના ૪૬ ખેડુતોને અપાઈ…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
યુવતીનું કાઉન્સેલીંગ કરી પરિવાર સાથે મિલાપ કરાવતી તાપી જિલ્લાની “સખી” વન સ્ટોપ સેન્ટર:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ઘરે ન જવા માંગતી યુવતીનું કાઉન્સેલીંગ કરી પરિવાર સાથે મિલાપ કરાવતી તાપી જિલ્લાની “સખી”…
Read More » -
વિશેષ મુલાકાત
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા તાપી જિલ્લાની માતાઓ બની ચિંતા મુક્ત:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર સાફલ્યગાથા: પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દ્વારા તાપી જિલ્લાની માતાઓ બની ચિંતા મુક્ત: તાપી જિલ્લાની ૪૦૬૦…
Read More » -
ખેતીવાડી
મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર ખાતેથી આદિવાસી ખેડૂતો માટે “વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩” નો પ્રારંભ:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી આદિવાસી ખેડૂતો માટે “વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩” નો પ્રારંભ કરાવ્યો; જિલ્લા…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
ધવલીદોડ ગામે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે; ૩૫૧ દંપતિઓની થઈ નોંધણી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા ડાંગ જીલ્લાના ધવલીદોડ ગામે યોજાશે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ ; ૩૫૧ જેટલાં નવ…
Read More » -
આરોગ્ય
નિકોરા ગામની મેડિકલ સંસ્થાને રોટરી ક્લબ દ્વારા રૂ.૩૫ લાખના મેડિકલ સાધનો અર્પણ કરાયા:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર નિકોરા ગામની મેડિકલ સંસ્થાને રોટરી ક્લબ દ્વારા રૂ.૩૫ લાખના મેડિકલ સાધનો અર્પણ કરાયા; રોટરી…
Read More »