દક્ષિણ ગુજરાત

ડેડીયાપાડા ના પાનખલા ગામે બાળલગ્ન કરાવનાર છ સામે ફરિયાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ના પાનખલા (શીશા) ખાતે બાળલગ્ન કરાવી એકબીજાની મદદગારી કરવા બદલ નરેંદ્રસિંહ ખિજલીયાભાઇ વસાવા , ખિજલીયાભાઇ દામરાભાઇ વસાવા, રામીબેન ખીજલીયાભાઇ વસાવા, પારતાભાઇ ભાંગાભાઇ વસાવા, જાગીબેન પારતાભાઇ વસવા, પારસિંગભાઇ પાકરીયાભાઇ વસાવા છ વ્યક્તિ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથક માં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુનિલભાઇ વજાભાઇ રાઠોડે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है