દક્ષિણ ગુજરાત

છેલ્લા આઠ માસથી લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી S.O.G.ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.ડી.મંડોરાનાઓના માર્ગદર્શન આધારે જિલ્લામાં રાખવામાં આવેલ નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ દરમ્યાન પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસોની ટીમએ ભરૂચ શહેર “એ” ડીવી પો.સ્ટે વિસ્તારમાં કામગીરીમાં નીકળેલ તે વખતે દાંડિયા બજાર અંબા માતાના મંદિર પાસે આવતા બાતમીદારથી હે.કો ધર્મેંદ્ર ઝુલાલ તથા પો.કો.મો.ગુફરાન મો.આરીફ નાઓની સંયુક્ત બાતમી આધારે ભરૂચ શહેર “એ” ડીવી પો.સ્ટે. ગુ.ર.પાર્ટ-A ૧૧૧૯૯૦૧૦ ૨૦૦૧૯૬/૨૦૨૦, ઇ.પી.કો.કલમ-૩૯૪,૩૯૨,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી લારા શંકરભાઇ મકવાણા રહે,દાંડીયા બજાર લોઢવાડનો ટેકરો ભરૂચનાને તા.૧૩/૧૨/૨૦૨૦ ના કલાક:૧૩/૦૦ વાગે CRPC ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પો.ઇ. શ્રી કે.ડી.મંડોરા પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા
હે.કો ધર્મેંદ્ર ઝુલાલ હે.કો.વરશનભાઇ શંકરભાઇ
પો.કો.મો.ગુફરાન મો.આરીફ પો.કો. મેહુલકુમાર અરવિંદભાઈ ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ દાનુભાઇ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है