સરકારી યોજના

ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ્પ્સ એઝ હોબીમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ:

આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી ૪૦ વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન શિષ્યવૃત્તિ મળશેઃ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દીનદયાળ સ્પર્શ યોજના 2023-2024

ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ્પ્સ એઝ હોબીમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની એક યોજના 6 થી 9 પોસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2017-18થી સ્ટાન્ડર્ડ શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન 40 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. શિષ્યવૃત્તિ પ્રત્યેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ.6000/- જેટલી થાય છે.

યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ 15.09.2023 ના રોજ અથવા તે પહેલાં રજિસ્ટર / સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી સંબંધિત પોસ્ટલ ડિવિઝનની પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષકની ઓફિસ / પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટની ઓફિસે પહોંચવું જોઈએ.

યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો અહીં જોઈ શકાય છે. 

http://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ

ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380001 (079 25504946)

પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત રીજીયન, અમદાવાદ – 380004. ( 079 22866806 )

પોસ્ટમાસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરા – 390002. ( 0265 2750811 )

પોસ્ટમાસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ રીજીયન, રાજકોટ 360001. ( 0281 2231560 )

ફીલાટેલી એટલે શુ ? 

ફીલાટેલી એટલે ટપાલ ટિકિટો અને ડાક સામગ્રીના અભ્યાસનો ઇતિહાસફિલાટેલિ એટલે ડાક સામગ્રી જેમાં ટપાલ ટિકિટો, મીની સ્ટેમ્પ્સ, મિનીએચર શીટ્સ, મીન્ટ શીટ્સ, પ્રથમ દિવસ પરબીડિયું, ખાસ કવર્સ, ઓટોગ્રાફ કવર, પોસ્ટ કાર્ડ, પોસ્ટલ માર્ક, મેક્સિમમ કાર્ડ, એ બધાનો સમાવેસ થાય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है