તાપી
-
મારું ગામ મારાં ન્યુઝ
તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સેતુ યોજના અંતર્ગત ફોન કોલની નિ:શુલ્ક સેવા કાર્યરત કરાઈ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સેતુ યોજના અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન કોલની નિ:શુલ્ક સેવા…
Read More » -
શિક્ષણ-કેરિયર
તાપી જિલ્લાના યુવકો માટે લશ્કરી ભરતીમાં જોડાવાની ઉજ્જ્વળ તક:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લાના ઉત્શુક યુવકો માટે લશ્કરી ભરતીમાં જોડાવાની ઉજ્જ્વળ તક: દેશ સેવા માટે ઉમદા…
Read More » -
પર્યાવરણ
માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લાના માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીલ્લા સેવા સદન ખાતે…
Read More » -
આરોગ્ય
નિઝર ખાતે લોકોમાં રસીકરણ બાબતે ગેર-માન્યતા અને અફવાઓ દુર કરવામાં આવી:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લાના નિઝર ખાતે લોકોમાં રસીકરણ બાબતે સમાજમાં ચાલતી ગેર-માન્યતા અને અફવાઓ સાંભળી…
Read More » -
શિક્ષણ-કેરિયર
8 થી 13 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન, જિલ્લાથી ત્રણ કૃતિઓ રાજ્યકક્ષાએ મોકલાશે::
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર તાપી જિલ્લામાં 8 થી 13 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું જિલ્લામાં ત્રણ…
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
વ્યારા તાલુકાના પર્યટન સ્થળ ગોવાળદેવ ખાતે ફાંસો ખાધેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર વ્યારા તાલુકાના પર્યટન સ્થળ ગોવાળદેવ ખાતે ફાંસો ખાધેલી હાલતમાં બે મૃતદેહ મળી આવતા પરિવારમાં…
Read More » -
રાષ્ટ્રીય
કુલ ૪૪,૦૦૦ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા માસ CL મુકી દેવા ચીમકી:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી : સાતમા વેતનપંચના ભથ્થા (એલાઉન્સ) માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. (જીયુવીએનએલ)…
Read More » -
વિશેષ મુલાકાત
આવતીકાલે ગામીત ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ કરવાની કરાઈ ઘોષણા:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત બોલીમાં તૈયાર થયેલ પ્રથમ ફિલ્મનું પોસ્ટર આજે લોન્ચ કરવામાં આવ્યું: આવતીકાલે ફિલ્મનું ટ્રેલર…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
શ્રી ગ્રામવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા બંધારપાડા દ્વારા વિધવા બહેનો અને અનાથ બાળકોને સહાય:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર સોનગઢ: આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે શ્રી ગ્રામ વિકાસ ચેરીટેબલ…
Read More » -
દક્ષિણ ગુજરાત
આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર તાપી જીલ્લાનાં સોનગઢ ખાતે કરવામાં આવી છે. જે કાર્યક્રમમાં સંગઠનના કારોબારીઓ, પ્રતિનિધિઓ તથા અમુક સભ્યો…
Read More »