તાપી
-
મારું ગામ મારાં ન્યુઝ
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા આયોજિત સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં લોકોની ઉત્સાહભેર જનભાગીદારી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાની લહેર….. સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં લોકોની ઉત્સાહભેર જનભાગીદારી તાપી: તાપી…
Read More » -
રમત-ગમત, મનોરંજન
તાલુકા કક્ષાએ આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ભાઇઓ અને બહેનોની ટીમ પ્રથમ ક્રમે:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગડતના આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ગૌરવ: તાલુકા કક્ષાએ આરાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ભાઇઓ અને…
Read More » -
શિક્ષણ-કેરિયર
તાપી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: પ્રથમ દિને ધો-૧૦…
Read More » -
વિશેષ મુલાકાત
સખી વન સ્ટોપ સેન્ટર, તાપીએ ભૂલી પડેલ કિશોરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર “સખી” વન સ્ટોપ સેન્ટર તાપીએ એકલી ભૂલી પડેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું: તાપી, …
Read More » -
બ્રેકીંગ ન્યુઝ
તાપી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિ.પં.પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને…
Read More » -
દક્ષિણ ગુજરાત
કુકરમુંડા ખાતે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્ હસ્તે શ્રેણીબધ્ધ રસ્તાઓનું લોકાર્પણ, ભૂમિપૂંજન કરાયું:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર કુકરમુંડા ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્ હસ્તે શ્રેણીબધ્ધ રસ્તાઓનું…
Read More » -
શિક્ષણ-કેરિયર
RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩નાં સંદર્ભમાં જાહેર જનતા જોગ સંદેશ:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર જીલ્લાની જાહેર જનતા જોગ સંદેશ: RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ માં નબળા અને વંચિત…
Read More » -
વિશેષ મુલાકાત
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીનો વિદાય સમારોહ યોજાયો:
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીનો વિદાય સમારોહ યોજાયો: હકારાત્મક અભિગમ સાથે તાપી જિલ્લાને પ્રાકૃતિક…
Read More » -
રમત-ગમત, મનોરંજન
તાપી જિલ્લા ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાઓનો શુભારંભ:
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લા ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, …
Read More » -
વિશેષ મુલાકાત
કાકરાપાર અણુમથક દ્વારા પત્રકારો સાથે પ્રેસ કોન્ફરંસ યોજાઇ:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર કાકરાપાર અણુમથક દ્વારા તાપી અને સુરતના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરંસ યોજાઇ: “ગુજરાત સહિત સમગ્ર…
Read More »