
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ:
ઈન્ચાર્જ પોલીા મહાનીરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા ૨૪ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં બનેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિગ દેસાઈ અંકલેશ્વ૨ ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર વી.એન.૨બા૨ી નાઓની સુચના મુજબ નીચે મુજબ ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઠવામાં આવેલ છે.
વિગત: અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ મનસુખભાઈ કરશનભાઈ નાઓને બાતમી દા૨થી બાતમી મળેલ કે “આજ થી બારેક દીવસ અગાઉ જી.ઈ.બી ઓફીસની બાજુમાં આવેલ દિલ્હી ટ્રેડીંગના ગોડાઉનમાં થયેલ ચોરીનો મુદામાલ આરોપીઓએ દિલ્હી ટ્રેડીંગ ગોડાઉન નજીક માં આવેલ એક બંધ કંપનીના કંપાઉન્ડમાં આવેલ બાવળના ઝુંડોમાં સંતાડેલ છે અને તેમાથી થોડો થોડો માલ વેચવા માટે લઈ જાય છે અને તેના ઉપર એક ઈસમ રોજે રોજ વોચ રાખે છે” જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ આવતા ઉપરોક્ત બાતમી મુજબનો ઇસમ હાજર હોય જેને સાથેના પોલીસ માણસો દ્વારા પકડી અને સંતાડેલ મુદામાલ બાબતે પુછપરછ કરતા બાવળીના ઝુંડોમા ચેક કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ અને દિલ્હી ટ્રેડીંગના ગોડાઉનમાં કરેલ ચોરીની કરેલાની કબુલાત કરે છે તેની પાસેથી મળી આવેલ મુદામાલ આધારે નીચે મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવામા આવેલ છે ગુનાઓની વિગત
(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.૨.૦ ૨૧૫૩/૨૧ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
પકડાયેલ આરોપીનું નામ: (૧) સુરજ શંક૨ભાઈ મ૨ાઠી ઉવ.૧૯ ૨- પટેલ નગર ઝુપડપટ્ટી અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી વ્યારા શાકમાર્કેટ પાસે તા. વ્યાા છ.તાપી વોંન્ટેડ આરોપીઓના નામ : (૧) સુરેશ કાકા રહે- પ્રતીત ચોકડી પાસે ફુટપાટ ૫૨ અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ (૨) હરીચંદ મીઠુભાઈ ખરડે રહે- જુની કોલોની પારો, અંક્લેશ્વર જી.આઈ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૩) બાબુ ઉર્ફે બટકો ઘનશ્યામ શર્મા રહે ગોપાલ નગ૨ ટેન્કર ગેટ પાસે અંકલેશ્વર જી.આઇ.ડી.સી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૪) રોહિત ભંગારીયો રહે- પ્રતીન ચોકડી પાસે ફુટપાટ ૫૨ અંકલેશ્વર તા અંકલેશ્વર જી.ભરૂચ
રીકવર કરેલ મુદ્દામાલ:
(૧) હોમ્સ પાઇપ 8 MM 900 મીટ કિં.રૂ, ૧૮,૪૦૮ / –
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ : પોલીસ ઇન્સપેક્ટર વી.એન.૨બા૨ી નાઓની સુચના મુજબ પો.સ.ઈ એન.એન.નિનામા, એ.એસ.આઈ બીપીનચંદ્ર, એ.એસ.આઈ મનસુખભાઈ, એ.એસ.આઇ ધર્મેશભાઈ, એ.એસ.આઈ હિપાસિંહ, હે.કો મોતીભાઈ, પો.કો રિધ્ધેશભાઈ, પો.કો રાકેશભાઈ, પો.કો ધનંજર્યાસંહ, પો.કો યુવરાર્બાસંહ, પો.કો કિશોરભાઇ, પો.કો બુધાભાઈ, પો.કો નૈલેશદાન.