
શ્રોત: સર્જન વસાવા, ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા
ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટે ભાગે વાદળછાયું રહેશે, અને તા. ૨ થી ૬ જૂનના રોજ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૩ થી ૪૦.૫°સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૫.૪ થી ૨૭.૨ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૧ થી ૮૪ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૯ થી ૧૮ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
ગરૂડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે અને તા. ૨ થી ૬ જૂનના રોજ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૦ થી ૩૯.૭ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૪.૪ થી ૨૭.૨ “સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૪ થી ૮૪ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૭ થી ૧૬ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે તા. ૨ થી ૬ જૂનના રોજ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૧ થી ૪૦.૩ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૫.૩ થી ૨૬.૯ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૧ થી ૮ર ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૧ થી ૧૮ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
નાંદોદ તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે અને તા, ૨ થી ૬ જૂનના રોજ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૩ થી ૩૯.૬ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૪.૩ થી ૨૭.૨ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૫ થી ૮૫ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૧૭ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
તિલકવાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે અને તા. ૨ થી ૬ જૂનના રોજ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૨ થી ૩૯.૫ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૪.૨ થી ૨૭.૧ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૨૫ થી ૮૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૭ થી ૧૭ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.