
શ્રોત: ગ્રામીણ ટુડે વેબ ટીમ, તારીખ:05.06.2020 સમજાતું નથી કોરોના કહેર લોક ડાઉનમાં હતો કે અનલોક સમયમાં?
અમદાવાદ- ૩૨૪ સુરત- ૬૭ વડોદરા- ૪૫ ગાંધીનગર- ૨૧ મહેસાણા- ૯ પાટણ- ૬ જામનગર- ૬ વલસાડ- ૫ ભાવનગર- ૪
અમરેલી- ૪ ખેડા- ૩ ભરૂચ- ૩ સુરેન્દ્રનગર- ૩ ડાંગ- ૨ બનાસકાંઠા- ૧ રાજકોટ- ૧ અરવલ્લી- ૧ સાબરકાંઠા- ૧ છોટા ઉદેપુર- ૧
જુનાગઢ- ૧ નવસારી- ૧ દેવભૂમી દ્વારકા-૧ આમ આખા ગુજરાતમાં ફક્ત આજે જ કુલ ૫૧૦ નવા પોઝીટીવ દર્દીઓ નોધાયાં! (COVID-19 હેઠળ ગુજરાત રાજ્યની તારીખ .05.06.2020ના રોજ સાંજના પાંચ વાગ્યે સુધીની અદ્યતન પરીસ્થીતી-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર.
આજ રોજ રાજ્યમાં ૫૧૦ નવા દર્દીઓ નોંધાયેલ છે. આજ રોજ-૩૪૪ દદીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમા અત્યાર સુધીમા કુલ-૨,૩૯,૯૧૧ ટેસ્ટ કરવામા આવ્યાછે. આજે રાજ્યમાં ૩૫ વ્યવતિઓના કોરોનાને કારણે દુુઃખદ નિધન થયાં છે. જેમાં
અમદાવાદમા-૩૦,સુરતમાં – ૦૨,આણાંદ, ભાવનગર, અને સુરેન્દ્રનગરમાં – ૦૧ એક એક વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે, . અત્યાર સુધીમા આખાં રાજ્યમા કુલ૧૧૯૦ મૃત્યુ નોંધાયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમ ફોન નં: ૦૭૯-૨૩૨૫૦૮૧૮ (આરોગ્ય), ૦૭૯-૨૩૨૫૧૯૦૦ (SEOC) રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૨૧,૧૪૯ વ્યક્તિઓને
કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે પેકી ૨,૧૩,૭૧૭ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે,
અને૭,૪૩૨ વ્યક્તિઓને ફેસીલીટી કોવોરોન્ટાઈન રાખવામાં આવ્યાં છે. સરકાર ભલે ગમે તેવાં આંકડા બતાવે કે છુપાવે એ કરતાં દરેક માનવીએ હાલની ગુજરાતની પરિસ્થિતિ જોતા સાવચેતી જ આદિ મુખ્ય જરૂરિયાત છે, સરકારે આવી પરિસ્થિતિમાં લોકોને કોરોના સાથે જીવન જીવવા કહ્યું તે સમજાતું નથી? જયારે કોરોનાનાં દર્દીઓ નહીવત હતાં ત્યારે લોક ડાઉન! આજે ફક્ત ૧ દીવસમાં વધે છે ૫૦૦ દર્દીઓ: સમજાતું નથી કોરોના મહામારીનો કહેર લોક ડાઉનમાં હતો કે અનલોક સમયમાં? “સાવધાની રાખો બિનજરૂરી ફરવાનું ટાળો” અને સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન્સ પાળો.