ઉદ્યોગ
-
રાષ્ટ્રીય
FSSAI દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે પી નડ્ડાએ FSSAI દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ…
Read More » -
બિઝનેસ
મુખ્યમંત્રીએ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ગુજરાત ગુણવત્તા સંકલ્પમાં ગુજરાતના 5G મોડલનો સમાવેશ કર્યો:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ગુજરાત ગુણવત્તા સંકલ્પમાં ગુજરાતના 5G મોડલનો…
Read More » -
National news
ઉપરાષ્ટ્રપતિએ કોઈપણ ધર્મની હોય મહિલાઓને ન્યાયપૂર્ણ, સમાન સહાય અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બિરદાવ્યો:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ ઉપરાષ્ટ્રપતિએ ફિક્કીના સભ્યોને નાણાકીય અને સામાજિક પડકારોનો સામનો કરી રહેલી પ્રતિભાશાળી છોકરીઓને ટેકો…
Read More » -
બિઝનેસ
ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ : ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે: ગોદરેજ એન્ડ બોયસીનો અગ્રેસર વિભાગ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ આગામી નાણાંકીય વર્ષ માટે રૂ.1,200 કરોડની આવકના મહત્ત્વાકાંક્ષી અંદાજને રજૂ કરતા ગર્વ અનુભવે છે. ક્ષેત્રમાં અતુલનીય ગુણવત્તા અને નેતૃત્ત્વ જાળવી રાખવાના તેમના અથાક પ્રયત્નમાં બ્રાન્ડ એ ઘોષણા કરતા ગર્વ અનુભવે છે કે તે પોતાની અસંખ્ય સિક્યોરિટી પ્રોડક્ટ્સ માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS) સર્ટિફિકેશન ધરાવે છે. ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સના પ્રેસિડન્ટ અને બિઝનેસ વડા પુષ્કર ગોખલેએ BIS સર્ટિફિકેશનની અગત્યતા પર એમ કહીને ભાર મુક્યો હતો કે “BIS સર્ટિફિકેશન માર્કેટમાં પ્રોડક્ટ ગુણવત્તા અને વિશ્વસનીયતાનો સૌથી ઊંચા માપદંડની ગરજ સારે છે અને કડક ધોરણોને અનુસરે છે કેમ કે તે સર્ટિફિકેશન માટે આવશ્યક છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ ખાતે અમારા લોકર્સ BIS સર્ટિફાઇડ છે આમ અમારા પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તા ધોરણોની છે તેની ખાતરી આપે છે. આ સર્ટિફિકેશન એ બાબતની પણ ખાતરી રાખે છે કે અમારા ગ્રાહકોને તેઓ જેવી આશા રાખે છે અને પાત્રતા ધરાવે છે તેવી અસલ ગુણવત્તા સિવાય અન્ય કંઇ મેળવતા નથી. અમે ગુણવત્તા માપંદડો અને સ્ટ્રીમલાઇન્ડ પ્રક્રિયા પર અમારી જાત પર ગર્વ ધરાવતા સાતત્યતા ધરાવતા વિશ્વસનીય સપ્લાયર્સ સાથે સહયોગ કરીએ છીએ. પ્રવર્તમાન ધોરણોને પરિપૂર્ણ કરવા ઉપરાંત, અમે નવા ધોરણોની હિમાયત કરીને નવીનતા અને સલામતીને વેગ આપીએ છીએ. આ વિભાજિત માર્કેટમાં અમારા BIS સર્ટિફિકેશન વિશ્વાસની દીવાદાંડી સમાન છે જે સૌથી ઊંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટની બાંયધરી આપે છે. “ ગોદરેટ સિક્યોરિટી સોલ્યુશન્સની BIS-ચિન્હીત પ્રોડક્ટ્સ મુખ્યત્વે BFSI સમુદાયમાં ઊંચુ વેચાણ ધરાવે છે, તેની સાથે જ્વેલરી ક્ષેત્રે પણ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આશરે 90% જેટલી BIS ચિન્હીત પ્રોડક્ટ્સ સમગ્ર BFSI ક્ષેત્રમાં વેચાય છે, જે બેન્કિંગ અને ઓપરેશન્સ માટે આવશ્યક સલામતી અને ગુણવત્તાના આકરા ધોરણો પર ભાર મુકે છે. જ્વેલર્સ પણ BIS સર્ટિફાકિડ પ્રોડક્ટ્સ પર નોંધપાત્ર નિર્ભરતા દર્શાવે છે, જે માર્કેટમાં 35%ની આસપાસ હિસ્સો ધરાવે છે. આ બાબત દર્શાવે છે કે જ્વેલરી ઉદ્યોગમાં સર્ટિફાઇડ માલની સતર્કતા અને પસંદગીમાં વધારો થઇ રહ્યો છે, જે વિશ્વાસ અને ગુણવત્તા ખાતરીની અગત્યતા પર ભાર મુકે છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ BIS સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ સાથે પોતાને જાતને અલગ પાડે છે, તેમાં બેન્કો, જ્વેલરી લોકર્સ અને વોલ્ટ્સ જેવી સંસ્થાકિય ઓફરિંગ્સનો સમાવેશ થાય છે. નવા ધોરણોની રચના કરવામાં સક્રિય રીતે સામેલ આ બ્રાડ તેમની પ્રોડક્ટ્સ શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ અગ્રેસર રહે તેની ખાતરી રાખે છે. BIS અને હિસ્સાધારકો સાથે સહયોગમાં પ્રતિબદ્ધ, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ તરફની જાગૃત્તિ અને સ્વીકાર્યતાને આગળ ધપાવે છે. વર્ષ માટેની રૂ.1,200 કરોડની અંદાજિત આવક સાથે કંપની ગુણવત્તા અને સુરક્ષાના સૌથી ઊંચા ધોરણોને ટકાવી રાખવાનું સતત રાખે છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ભારતમાં ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેના એક માપદંડ તરીકેની ગરજ સારે છે, જે કડર ગુણવત્તા નિયમોને વળગી રહેવાની ખાતરી આપે છે. તેના સર્ટિફિકેશન ગ્રાહકો માટે વિશ્વાસ અને બાંયધરી દર્શાવે છે, તેમને ચડીયાતી ગુણવત્તા વાળી પ્રોડક્ટ્સ અને સલામતી તરફે માર્ગદર્શન આપે છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સની સિક્યોરિટી ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટેની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને પોતાના ગ્રાહકો માટે મહત્તમ સંતોષ અને સલામતીની ખાતરી કરે છે.
Read More » -
દેશ-વિદેશ
ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી અનાજ-કઠોળની આયાત સાથે સંબંધિત મુદ્દાઓ પર બેઠકની અધ્યક્ષતા કરી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ ઉપભોક્તા બાબતોનાં વિભાગનાં સચિવે યાંગુનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારમાંથી અનાજ-કઠોળની આયાત સાથે સંબંધિત…
Read More » -
ખેતીવાડી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીની અટારી પુનેના ડાયરેક્ટરશ્રી એ મુલાકાત લીધી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીની અટારી પુનેના ડાયરેક્ટરશ્રી એ મુલાકાત લીધી: ડૉ. એસ. કે.…
Read More » -
લાઈફ સ્ટાઇલ
મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભૂત પ્રાકૃતિક સંવાદ યોજાયો:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ મહુવા તાલુકાના પ્રાકૃતિક ગોદમાં આવેલ બામણીયાભૂત પ્રાકૃતિક સંવાદ -2.0 યોજાયો; કુદરતના ગોદમાં અને…
Read More » -
રાષ્ટ્રીય
કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS દ્વારા સુરત ખાતે માનક દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS…
Read More » -
બિઝનેસ
ગ્લોબલ કનેક્ટ મિશન-૮૪ અંતર્ગત સુરત ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સુરત, ફતેહ બેલીમ SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ અંતર્ગત સુરત ખાતે ઉદ્યોગકારો સાથે…
Read More » -
રાષ્ટ્રીય
રાજપીપળા ખાતે રાજ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિન”ની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉલ્લાસભેર…
Read More »