રમત-ગમત, મનોરંજન

સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારા અંતર્ગત વિવિધ ડે ની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે સપ્તધારા અંતર્ગત વિવિધ ડે ની ઉજવણી કરાઇ;

નર્મદા જિલ્લાના સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે ‘સપ્તધારા અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓમાં કોલેજનાં દિવસો યાદગાર બની રહે માટે વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડે, ટિફિન ડે, ટ્રેડિશનલ ડે, સાડી ડે, ગૃપ ડે, સિગ્નેચર ડે, રેડ ડે, હેર સ્ટાઇલ ડે, સેલ્ફિ ડે, ચોકલેટ ડે, રોઝ ડે જેવા વિવિધ ડે નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં કોલેજનાં વિદ્યાર્થીઓએ આ ડે ની ઉજવણી ખુબ જ ઉત્સાહ પૂર્વક કરી હતી અને સાથે અધ્યાપક મિત્રોએ તેમજ કોલેજનાં આચાર્ય શ્રી.ડો. ચેતનભાઇ ચૌધરીએ પણ ભાગ લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है