રાષ્ટ્રીય

૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ૭૫ સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરાયું:

વ્યારા: તાપી જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા.૩૧/૧૦/૨૦૨૧ રવિવારના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સામૂહિક રીતે Run For Unity/ એકતા દોડનું આયોજન જિલ્લાના  ૭૫ ગામોમાં કરવામાં આવ્યું છે. આ દોડમાં સંબંધિત ગામના શાળા કન્વીનર, સહ-કન્વીનરો, ગામના યુવાનો રમતવીરો, સ્થાનિક યુવક મંડળો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મળી કુલ ૭૫ વ્યક્તિઓ દ્વારા કુલ ૪ કિ.મીનું અંતર સવારે ૭ થી ૮.૩૦ સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના તમામ ગામોમાં “મારૂ ગામ સ્વચ્છ ગામ” હેઠળ સામુહિક સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है