દક્ષિણ ગુજરાત

 વડોદરાનાં જે.પી. રોડ વિસ્તારનાં શ્રીજી રેસીડેન્સી બી.ટાવર, સનફાર્મા રોડથી ગઠીયાને ઝડપી પાડતી P.C.B.પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વડોદરા પ્રેસનોટ

વડોદરાનાં જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીજી રેસીડેન્સી બી. ટાવર સનફાર્મા  રોડ ખાતેથી એક મહીલાની પર્સ માથી ૨૧૦૦૦/- ની ચોરી કરનાર ગઠીયાને ઝડપી પાડી ગણતરીની કલાકોમા ગુન્હાનો ભેદ ઉકેલી  100% મુદ્દામાલ રિકવર કરતી  વડોદરા શહેર પી.સી.બી પોલીસ (પ્રીવેન્શન ક્રાઇમ બ્રાન્ચ)

વડોદરા પોલીસ કમિશ્નરશ્રી. આર બી.બ્રહ્મભટ્ટ સાહેબનાઓએ વડોદરા શહેરમાં  બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પી.સી.બી પો.ઇન્સ આર.સી. કાનમિયા સાહેબની સુચના કરતા પી.સી.બી પો.ઇન્સપેક્ટર  નાઓને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ફેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આપ કો અ.હે.કો પરબતભાઈ ખીમાભાઇ તથા રાકેશભાઇ રમેશભાઇ ના બાતમી હકીકત મળેલ કે ગઈકાલ બી- ટાવર શ્રીજી રેસીડેન્સી સનફાર્મા  રોડ ખાતે થી એક બહેનના  પર્સની ચોરી કરી માંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ છે  તે સંભવિત  ઇસમ અક્ષર ચોક પાસે ઉભેલ છે, અને બદનમાં લીલા પીળા કલરનું આખી બાંયનું શર્ટ તથા ભૂરા કલરની પેન્ટ પહેરેલ છે જે પાતળી કાઠીનો છે.  જે બાતમી  આધારે રેઇડ કરી એક ઇસમને ઝડપી પાડી તેને વિશ્વાસમાં લઈ પુછતા તેને જણાવેલ કે પોતાના પૈસાની જરૂરિયાત હોય, પોતે જે જગ્યાએ કામ કરે છે ત્યાં શ્રીજી રેસીડેન્સી બી ટાવર ના નીચેના ભાગે એક બેન પોતાનુ પર્સ મૂકી કામ અર્થે ગયેલા તે વખતે પોતે આ પર્સમાંથી રોકડા ૨૨૦૦૦૮- કઢી લીધેલ લીઘેલાની કબુલાત કરેલ જેથી ના બાબતે તપાસ ખાત્રી કરતા જે.પી. રોડ પોલીસ સ્ટેશન એ પાર્ટ પ૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ નો ગુનો જીસ્ટર થયેલ હોવાનું જાણવા મળેલ જેથી તેની પાસેથી મળી આવેલ રોકડ રૂપયા ૨૫,૦૦૪- કબજે કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે જે.પી. રોડ પો.સ્ટે તરફ કરેલ છે,

(૧) પકડી પાડેલ  આરોપીનું નામ સરનામું :  હર્ષદ મંગળભાઈ પઢીયાર રહે. ઉમેટા, ખડોલ ગામ તા.આંકલાવ જી. આણંદ

> જે.પી. રોડ પોલીસ  સ્ટેશન ફસ્ટ પાર્ટ ૫૧/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯

> સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

પી.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, હે.કો પરબતભાઇ ખીમાભાઇ,પોકો. રાકેશભાઇ રમેશભાઇ,પોકો. નરેંદ સી. કેસરી નાઓ  દ્વારા સારી કામગીરી અને બાતમીનાં આધારે સફળ ટ્રેપ કરેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है