દક્ષિણ ગુજરાત

પશુ ઘાતકીપણાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તથા જિલ્લાના પો. સ્ટે.માં પકડવા પર બાકી રહેલ આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા નાઓને માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પાલેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે પાલેજ પો.સ્ટે.ના FIR No. 11199039200324/2020 પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ ૧૧ (৭) (એ), ૧૧ (૧) (ડી), ૧૧ (૧) (ઈ), ૧૧ (૧) (આઈ), ૧૧ (૧) (એફ),૧૧ (૧) (એચ)૧૧ (૧)(કે)તથા પ્રાણી વહન ધારા કલમ ૪૭, ૪૮, ૫૧ (૧), પર, પ૩, ૫૪, ૫૬ તથા પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ કલમ ૫, ૮, ૯, ૧૦ તથા સેન્ટ્રલ મોટર વ્હિકલ ઇલેવન્ય એમેન્ડમેન્ટ અધિનિયમ ૨૦૧૫ કલમ ૧૨૫ (ઈ) તથા ઇ.પી.કો. કલમ ૧૧૪ મુજબના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી (૧) ઇકરામ મુસા ડમકીવાળા (૨) કમલેશભાઇ શનાભાઇ ચૌહાણ બને રહે- પંજાબ નગર, વલણ તા.કરજણ જી.વડોદરાનાનાઓને આજરોજ તા.૦૬/૧૦/૨૦૨૦ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (Covid-19) મહામારીની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો Covid-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરુચ પેરોલ ફર્લો સ્કોડ અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઈ તથા અ હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા પો. કો. ધર્મેન્દ્ર મિહા મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો કો, અનિલભાઇ દિતાભાઇ તથા પો.કો. નિલેશભાઇ નારસીગભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है