
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
છેલ્લા પાંચ વર્ષથી વ્યારા અને સોનગઢ પો.સ્ટે.ના પ્રોહીબિશનના ફુલ્લે- ૧૨ ગુન્હાઓમાં નાસતો- ફરતો વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
તાપી: પોલીસ મહાનિરીક્ષશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને
(૧) આજરોજ શ્રી.આર.એમ.વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠલા એલ સી.બી. તાપીનાઓ એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન હૈ કો ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.૬૮૬ તથા પો.કો.રોનક સ્ટીવંશન બ.નં ૩૬૫ નાઓને નાઓને મળેલ સંયુકત બાતમી આધારે મોજે- સોનગઢ ઓટા ચાર રસ્તાથી મલંગદેવ ઓટા નવાપુર થી આહવા તરફ જતા રોડ ઉપરથી
(૧) વ્યારા પો.સ્ટે.॥ ૪૨૪/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧,૯૮(૨) (૨) સોનગઢ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં, ૧૧૮૨૪૦૦૪૨૧૧૭૧૨/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧,૯૮(૨) (૩) સોનગઢ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૧૧૭૭૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧,૮૩,૯૮(૨) (૪) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુર,નં. ૧૧૮૨૪૦૦૪૨૧૦૦૩૨/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ઇ (૫) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૨૦૬૭૭/૨૦રર પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) (૬) સોનગઢ પો.સ્ટે, સી પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૪૨૨૧૫૯૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એએ,૮૧,૯૮(૨) (૭) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૨૧૫૯૧/૨૦૧૨ પ્રોહી કલમ ૬૫એએ,૮૧,૯૮(૨) (૮) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૪૨૩૧૪૦૬/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એએ, (૯) સોનગઢ પો.સ્ટે. ી પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૪૨૩૧૦૫૩ /૨૦૨૩ પ્રોહી. કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) (૧૧) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૧૬૪૫ /૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,એ,૮૧ (૧૨) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૩૧૦૫૧ /૨૦૨૩ પ્રોહી. કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) (૧૦) સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૪૨૩૧૬૦૮ /૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ એ, ૮૧ મુજબના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઉદેસીંગ ઉર્ફે બુધીયા રાનીચામાઇ ગાવીત રહે.લક્કડકોટ ગામ હીરા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાને તા.૦૩/૦૯/૨૦૨૩ ના કલાક-૧૬/૩૦ વાગે પકડી પાડી સદર આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ:
પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી. તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, બ.નં.- ૩૩૦ (૨) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, બ.નં.- ૬૮૬, (૩) પો.કો. રોનક સ્ટીવનસન, બાન, ૩૬૫ (૪) પો.કો.બ્રીજરાજસિંહ રસીકસિંહ બ.નં.૯૨૨ (૫) આપો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, બ.નં.- ૩૯૧ (૬) પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ બ.નં.૯૧૫ (૭) પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, બ.નં.- ૪૧૫, તમામ નોકરી- એલ.સી.બી., જી.તાપી નાઓએ કામગીરી કરેલ છે.
પત્રકાર : કીર્તન ગામીત તાપી