મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જીલ્લાના લિંગા ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા યોજાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદિપ ગાગુર્ડે 

ડાંગ જીલ્લાના લિંગા ખાતે “મારી માટી મારો દેશ” અંતર્ગત કળશ યાત્રા નો કાર્યક્રમ  યોજાયો હતો : 

‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’ નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા લિંગા ગ્રામ પંચાયતમા ‘કળશ યાત્રા’ યોજાઈ.

આ  યોજાયેલ  મારી માટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા કાર્યક્રમમાં માજી સરપંચ શ્રી. સૂર્યવંશી સુમનભાઈ ફુલસિંગભાઈ, ઉપ સરપંચ શ્રી રેખાબેન અંબાદાસભાઈ દળવી, પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રીમતી રજનીબેન, આરોગ્ય વિભાગના સ્ટાફ, તેમજ ગ્રામ પંચાયતના અને ગામના અનેક  આગેવાનો અને યુવાનો , શાળા ના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમ માં   મોટી સંખ્યામા જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है