બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

નવસારીમાં આગની ઘટના લાખોનાં નુકશાનની આશંકા!

મફતલાલ મિલ પાસેની સંદીપ એમ્પોરીયમ કપડાંનાં શોરૂમમાં લાગી આગ

નવસારીમાં રેલ્વે સ્ટેસન વિસ્તારની કપડાનાં સોરૂમ  સંદીપ  એમ્પોરીયમ કપડાંનાં શોરૂમમાં લાગી આગ; શો રૂમમાં લાગેલી  આગની ઘટનાથી  લાખોનાં નુકશાનની આશંકા! કોઈ જાનહાનીનાં સમાચાર  નથી,  ફાયર બ્રિગેડની  ટીમ પોહચી ઘટના સ્થળે;  લાંબી જેહમત બાદ ફાયર ફાઈટરો દ્વારા આગ પર મેળવવામાં મળી સફળતા,  ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતાં બજારનાં આજુબાજુનાં વિસ્તારમાં લોકોએ અનુભવ્યો રાહત;  શો રૂમ લોક ડાઉન સમયે બંધ હોય કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગવાની આશંકા!   સવારે ૭:૩૦ કલાકે બની આગજની ઘટનાં 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है