
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ પ્રોહીબીશન અને જુગારની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અનુસંધાને ના.પો.અધિ.શ્રી ચીરાગ દેસાઈ સાહેબ અંક્લેશ્વર વિભાગ અંક્લેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ ઝગડીયા પોલીસ પો.સ્ટે પો.ઈન્સ શ્રી પી.એચ.વસાવા નાઓને મળેલ માહીતી મુજબ નિલેશભાઇ સુભાષભાઇ વસાવા રહે , વાસણો તા , ઝઘડીયા જી.ભરૂચનો છાનીછુપીરીતે વિદેશી દારૂનો મોટાપાયે સપ્લાય કરે છે તેવી હકિકત આધારે વાસણા ગામે તેના ઘરે પ્રોહીબીશન રેઇડ કરતા રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ નાશી ગયેલ છે . કબજે કરેલ મુદ્દા માલ કિમત રૂપિયા 57,000 / • ભારતીય બનાવટના MOUNT’S 6000 સુપર સ્ટોગ બીયર પ ૦૦ મીલીના ટીન બીયર મધ્યપ્રદેશની બનાવટના શીલ માર્કવાળા બોક્ષ નંગ -૧૧ દરેકમા ટીન બીયર નંગ -૨૪ લેખે કુલ ટીન બીયર નંગ -૨૬૪ એકની કિંમત રૂપિયા ૧૦૦ / -લેખે કુલ કી.રૂ .૨૬,૪૦૦ / -નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે . વટેડ આરોપી • આરોપી નિલેશભાઇ સુભાષભાઈ વસાવા રહે , વાસણા તા , ઝઘડીયા જી , ભરૂચ
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ
(૧) પી.એચ.વસાવા પોલીસ ઇન્સપેકટર ઝઘડીયા પોલીસ સ્ટેશન જી.ભરૂચ
(ર) એ.એસ.આઇ અજયભાઇ અશોકભાઈ બકલ નંબર ૧૩૪૯
(૩) અ.હે.કો રતીલાલ શનુભાઇ બકલ નંબર ૧૦૮૯
(૪) અ.પો.કો શૈલેષભાઈ સુરજીભાઇ બકલ નંબર ૧૭૭૨ (૫) અ.પો.કો જીગ્નેશભાઇ ચંદુભાઇ બકલ નંબર ૧૦૫૭ (૬) અ.પો.કો રાજેશભાઈ ગવલીયાભાઈ બકલ નંબર ૧૦૯૪.