આજે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહ પરિવાર પહોચ્યા ગુજરાત અમદાવાદનાં ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લીધી અને ચરખા પર દોરો બનાવ્યો, અને કહ્યું અહિયાં બહુ આત્મીયતાનો અનુભવ થાય છે, અને વિઝીટર બુકમાં લખ્યું, ટ્રમ્પને આપી ભેટ ખાદીની સાડી અને અન્ય ખાદીની ભેટ, ગુજરાતના ચીફ મીનીસ્ટર વિજય રુપાણીએ કર્યું સ્વાગત, ભારત નાં પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદી જી પોહોચ્યા સ્વાગત માટે,