
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેજ , વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ જંબુસર વિભાગ , જંબુસરનાઓની સુચના આધારે ભરૂચ જીલ્લામાં પ્રોહી / જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને,
આજ રોજ તા ૦૧/૧૧/૨૦૨૦ ના રોજ પો.સ.ઇ શ્રી જે.જે.ચાવડા વાગરા પો.સ્ટનાઓ તથા વાગરા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં દારૂ / જુગારની બદી ડામવા સારૂ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે પિસાદ ગામે તળાવની પાછળ આવેલ બાવળીની જાળીમાંથી પત્તાપાનાનો જુગાર રમતા છ જુગારીઓને જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂપીયા ૧૪,૧૬0 / – તથા એક ગંજીફા કેટ પાના નંગ -૫૨ કિ .રૂ. ૦૦ – તથા પાંચ મોબાઇલ કિ.રૂ .૭પ૦૦ / – તથા એક રિક્ષ જેની કિ.આ પ૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૭૧ ,૬૬૦ / – ના મુદામાલ સાથે પકડી લઇ આગળની કાથદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપીઓ :-
(૧) ઈકબાલ મુસા વલી પટેલ ઉ.વ .૪૮ રહે.પંચાયત ફળીયુ પિસાદ તા.વાગરા જી.ભરૂચ
(૨) તૌસીફ ઉસ્માન પટેલ ઉ.વ .૩૦ રહે.રહેમત પાક મનુબાર થોકડી ભરૂય
(૩) ઇલ્યાસ અલીભાઇ પટેલ ઉ.વ .૫૯ રહે.અલીમાપાક દહેગામ ચૌકડી ભરૂચ
(૪) યાસીન ઉસ્માન પટેલ ઉ.વ .૩૩ રહે.રહેમત પાઠ મનુબાર ચૌકડી ભરૂચ
(૫) આસીફ ઇકબાલ પટેલ ઉ.વ .૩૪ રહે.રહેમત પાઠ મનુબાર ચોકડી ભરૂચ (૬) ઉસ્તીયાજ આલી છસપ પટેલ ઉ.વ .૪૫ રહે.દાદાફળીયુ પારખેજ તા.જી.ભરૂચ.
વોન્ટેડ આરોપીઓ:-
(૭) અલ્તાફ હસન પટેલ રહે.પિસાદ તા.વાગરા જી.ભરૂચ
(૮) જાબીર શબ્બીર ચૌહાણ રહે.જલાલપુરા , અણખી ભાગોળ તા.જંબુસર જી.ભરૂચ.
કબજે કરેલ મુદામાલ:-
(૧) અંગઝડતીના રોકડા રૂ .૯૮૪૦ / – અને દાવ ઉપરના રોકડા રૂ .૪૩૨૦ / – મળી કુલ રોકડા રૂ .૧૪૧૬૦ /
(૨) એક ગંજીફા કેટ પાના નંગ -પર કિં.રૂ. 00 /
(3) પાંચ મોબાઇલ કિ.રૂ .૭૫૦૦ /
(૬) એક રીક્ષા . GJ – 06 – Aw-8259 જેની આશરે કિં.રૂ .૫0,000 /
કુલ મુદામાલ કિં.રૂ .૭૧,૬૬૦ /
ઉપરોક્ત કામગીરી પોલીસ સબ.ઇન્સ જે. જે. ચાવડા તથા એ.એસ.આઇ અર્જુનભાઈ નવજીભાઈ બ.ન .૧૬૪૧ તથા , અ.પો.કો.ભોપાભાઇ ગકુરભાઈ બ.ન .૧૭પ૬ તથા આ.પો.કો સેતાનસિંહ દલપતસિંહ બ.નં .૩૩ર તથા અ.પો.કો વિપુલભાઈ મનુભાઈ બ.નં .૧૨૬૧ તથા અ.પો.કો નરેંદ્રભાઇ લક્ષ્મણભાઈ બ.ન .૧૫૫૮ તથા અ.પો.કો કરણસિંહ પ્રભાતસિંહ બ.ન .૦૧૧૩૬ દ્વારા ટીમવકથી કરવામાં આવેલ છે.