
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા.
૨૩૭ કિલોગ્રામ ગાંજાનાં જથ્થા સાથે નર્મદા S.O.G. પોલીસે કુલ રૂ.૧૪,૨૨૫૦૦નાં મુદ્દામાલ સાથે નામ: ફક્કડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ નનુભાઈ લોધીની કરી ધરપકડ!
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વિભાગ વડોદરાનાંઓ તથા નર્મદા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાં ઓ ની સુચના અને માર્ગદર્શન આધારે એન.ડી.પી.એસ.નાં કેસો શોધી કાઢવાની ઝુંબેશ અન્યવે કે,ડી,જાટ. પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથાં એસ.ઓ.જી.સ્ટાફનાં માણસોએ બાતમીનાં આધારે ફક્કડ મહારાજ ઉર્ફે રામદાસ મહારાજ નનુભાઈ લોધી રેહ.કાંદરોજ પટેલ ફળિયું આનંદ ટેકરી તા.નાંદોદ, જી.નર્મદાનાં કબજામાં ભોગવટાનાં ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૫૨૪ તેનું વજન ૨૩૭ કિલોગ્રામ તેની કિમત ૧૪,૨૨,૦૦૦/- તથાં મોબાઈલ નંગ-૧ કિ. ૫૦૦/- મળી કુલ રૂ.૧૪,૨૨૫૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમલેથા પોલીસ સ્ટેસનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, તેમજ નર્મદા પોલીસ ભવિષ્યમાં પણ નાર્કોટિક્સનાં ગેરકાયદેસર ઉપયોગ/વેચાણ કરતાં ઇસમો પર/સામે કાર્યવાહી કરવાં કટિબદ્ધ છે.
finasteride amazon
Cialis
http://buystromectolon.com/ – Stromectol