
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં 17 કેન્દ્રોમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાનાર છે; સદર પરીક્ષા કેન્દ્રમાં કેક્યુલેટર, સેલ્યુલર/ મોબાઈલ/ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી.
વ્યારા: તાપી જિલ્લામાં આગામી તા.07/03/2021ના રોજ યોજાનાર (જીપીએસસી) રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા માટે વ્યારા ખાતે 17 કેંદ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીચેનાં ક્રમ મુજબ છે.
1.જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરની પાસે, વ્યારા (યુનિટ-1)
2. જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરની પાસે, વ્યારા (યુનિટ-2)
3. એમ.પી પટેલ અને પી.સી.શાહ ઉ.મા. શાળા, કાકરાપાર બાયપાસ રોડ, વ્યારા.
4. શ્રીમતિ ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા, ટાવર રોડ.
5. શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ માધ્યમિક શાળા, ટાવર રોડ (યુનિટ-1)
6. શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ માધ્યમિક શાળા, ટાવર રોડ (યુનિટ-2)
7. શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ (યુનિટ-1)
8. શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ (યુનિટ-2)
9. દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, હાઈવે નં-6ની બાજુમાં, ધુલિયારોડ, વ્યારા
10. શ્રી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી, ધુલિયા રોડ, વ્યારા (યુનિટ-1)
11. શ્રી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી, ધુલિયા રોડ, વ્યારા (યુનિટ-2)
12. વિદ્યા ગુર્જરી મા.શાળા, કારપેટઘર, પનિયારી, વ્યારા
13. શ્રી આર.વી.પટેલ ઉ.મા.શાળા, બાજીપુરા, વાલોડ
14. શ્રી સ.ગો.હાઈસ્કુલ, વાલોડ (યુનિટ-1)
15. શ્રી સ.ગો.હાઈસ્કુલ, વાલોડ (યુનિટ-2)
16. બી.ટી. & કે.એલ.ઝવેરી સાર્વ.હાઈ.બુહારી, વાલોડ (યુનિટ-1)
17. બી.ટી. & કે.એલ.ઝવેરી સાર્વ.હાઈ.બુહારી, વાલોડ (યુનિટ-2) કેન્દ્રો નિયત કરાયા છે.
વધુમાં પરીક્ષાર્થીઓએ ધ્યાન રાખવા બાબત છે કે, પરીક્ષા કેન્દ્રો ખાતે કેક્યુલેટર, સેલ્યુલર/ મોબાઈલ/ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર/ હાજરી પત્રક અવશ્ય સાથે લાવવાના રહેશે. જો પ્રવેશપત્ર/ હાજરી પત્રક ન હોય તેવા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહી.