શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવા સિવિલ હોસ્પિટલ મા પેશન્ટને પડતી મુશ્કેલીઓ નિવારવા તંત્ર ધ્યાન આપશે કે પછી તંત્ર અને આરોગ્ય વિભાગની લીલાલહેર……?
આહવા સિવિલ હોસ્પિટલમા ઘણા ખરા મશીનો બંધ હાલતમાં.. આરોગ્ય લક્ષી સાધનો શોભાના ગાંઠિયા સમાન,
CBC નથી થતું ડેન્ગ્યુ માટે પણ કોઈ લેબ થતી નથી CRP કીટ નથી પેથોલોજિસ્ટ હોવા છતાં માયક્રોબાયોલોજિસ્ટ હોવા તાં કશું ધ્યાન આપતા નથી એટલે એનો મતલબ એવો થાય છે કે તંત્ર કે આરોગ્ય વિભાગ ધ્યાન આપતું નથી સ્ટાફ પૂરતા નથી પેશન્ટને ચાદર પણ આપવામાં આવતી નથી ત્રીજા માળ ઉપર ગંદકી જ ગંદકી જોવા મળેલ છે, તેથી પેશન્ટને ઘણી મુશ્કેલી પડે છે પણ તંત્ર આંખ આડે કાન કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું આહવા સિવિલનું તંત્ર કાંઈક કરશે કે પેશન્ટ ને પડતી મુશ્કેલી વધારવામાં હજુ વધારે કરશે.