શ્રોત: ગ્રામીણ ટુડે, ડાંગ જીલ્લા બ્યુરો ચીફ
ડાંગમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર કે પછી વરસાદી મોસમનાં મેઘરાજાનું આગમન? ડાંગ,કપરાડા પંથકમાં અતિભારે પવન અને કડાકાઓ સાથે વરસાદ; વૃક્ષો થયાં ધરાસાયી અને ઘરોને થયું મોટું નુકસાન.તાપીમાં હળવો, નવસારીનાં વાંસદામાં ૧૧ઈચ વરસાદ!
ડાંગ જીલ્લાનાં પિપલધોડી ગામનાં જશુભાઈ ભોયે અને સતીષભાઈ ભોયેનાં ધરોને થયું ભારે નુકસાન, ઘરોનાં ઉડ્યા છાપરાં, ડાંગનાં મુખ્ય મથકે આહવા ખાતે હળવા પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ, કોરોના કહેર ડાંગમાં વચ્ચે નિસર્ગ નો કહેર પછી સારા વરસાદનું આગમન? આખો દિવસ છવાયા કાળા વાદળો વાતાવરણમાં અચાનક બદલાવ આવતા લોકોએ કાળઝાળ તાપમાં ગરમીમાં મેળવી રાહત,