
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાનાં ડેડિયાપાડા બેસણા ટેકરા પાસેથી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી કુલ ૧૮ પેટીમાં ક્વાટરીયા નંગ-૮૬૪ કી.રૂ.૮૬,૪૦૦/- ના ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ સાથે કુલ-૩ આરોપીઓને પકડી ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:
પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી હાલ સમગ્ર રાજ્યામાાં પ્રોહી.ડ્રાઇવ રાખવામાાં આવેલ હોય જે અંતર્ગત નર્મદા પોલીસ અધિક્ષકનાઓ તરફથી લીસ્ટેડ બુટલેગરોની પ્રવ્રુતી પર વોચ રાખી વધુ ને વધુ પ્રોહીબીશન ના કેસો શોધી કાઢવા સુચના મળેલ હોય રાજપીપલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રીરાજેશ પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી. અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સારૂ સુચના મળેલ હોય જે આધારે એ પો.સ.ઇ.એ આર.ડામોર તથા પો.સ.ઇ.આઇ.આર.દેસાઇ. તથા સ્ટાફના માણસો સાથે પ્રોહી.રેડમા નીકળેલા તે દરમ્યાન સાથેના હે.કો.ઇશ્વરભાઇ ને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, “ મોઝદા ગામ તરફથી દેડીયાપાડા ગામ તરફ એક MH-05-R-5901 સફેદ કલરની બોલેરો પીક આવે છે જે પીકઅપની ઉપર એક સફેદ કલરની તાડપતરી તથા ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડપતરી બાધેલ છે. જે બોલેરો પીકઅપમા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ છે.” તેવી ચોક્કસ બાતમી મળતા બાતમી આધારે બેસણા ટેકરા પાસે નાકાબંધીમા હજાર હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાાં ચેક કરતા મગની પરાળના પ્લાસ્ટીકના કોથળાની નીચે ૧૮ પેટીમાાં ક્વાટરીયા નગ-૮૬૪ કક.રૂ.૮૬,૪૦૦/- મળી આવતા આરોપી (૧) ગોધવદભાઇ ચન્દ્રસીગભાઇ ગીરાસે રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૨) સ્વપનીલભાઇ કદનેશભાઇ મોરે રહે.ડોડાઇચા મહાદેવપુરા જોકવેલ જવળ પતા તા.ડોડાઇચા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા (૩) રધવન્દ્રભાઇ ઘનસીગભાઇ ગીરાસે રહે.મેથી તા.સીદખેડા જી.ધુલીયા (મહારાષ્ટ્ર) નાઓને પોતાના કબ્જામાની બોલેરો પીકઅપ ગાડી નબર HM-05-R-5901 ની અંદર સીગ્રામ્સ ઇમ્પીરીયલ બ્લુ ના ૧૮૦ મી.લી.ના કાચના કવાટીરયા નગ-૮૬૪ કક.રૂ.૮૬,૪૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કુલ.રુ.૨૦,૦૦૦૦/- તથા મોબાઇલ નગ-૩ કુલ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૦૧,૪૦૦/- નો પ્રોહી.મુદામાલ વાહતુક કરી લઇ આવતા પકડાઇ પકડી તથા આરોપી (૪) ગૌતમભાઇ જેના પુરા નામ ઠામની ખબર નથી તે મો.ન.૭૦૨૦૭૮૧૭૧૭ વાળાએ નદુરબાર (MH) ખાતે પ્રકાશા રોડ ઉપર આવેલોતેના ઘરેથી ઉપરોક્ત પ્રોહી.મુદામાલ ભરી આપી હાજર નહી મળી આવતા તે તમામ વિરુદ્દ પ્રોહીબીશન એક્ટ વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે
જેથી વાહનોમા પણ હેરાફેરી કરવામાાં આવતો દારૂ પકડી પાડીને બુટલેગરોની તમામ યુક્તી પ્રયુક્તીઓને નિસ્ફળ બનાવી સફળ કામગીરી દેડીયાપાડા પોલીસે સરાહનીય કામગીરી કરેલ છે.