દેશ-વિદેશ
દેશ-વિદેશ
-
ગોદરેજ અપ્લાયન્સિસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ મુંબઈ: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપનો ભાગ ગોદરેજ એન્ડ બોય્સના એપ્લાયન્સિસ બિઝનેસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2024ની 7મી એડિશન માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. દેશવ્યાપી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન પહેલનો ઉદ્દેશ યુવાનોની સર્જનાત્મક્તા અને જ્ઞાનમાં વધારો કરતાં વાસ્તવિક જીવનના પડકારોને ઉકેલવા તૈયાર કરવાનો છે. આ વર્ષે SIH માટે ગોદરેજ એપ્લાયન્સિસે વિદ્યાર્થીઓ માટે ટકાઉપણા “ઈનોવેટિંગ ફોર સસ્ટેનેબેલિટીઃ ડ્રાઈવિંગ રિસોર્સ કન્ઝર્વેશન (એનર્જી એન્ડ વોટર) ઈન લાર્જ એપ્લાયન્સિસ (એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, અને ડેઝર્ટ એ કુલર્સ)” (ટકાઉપણા માટે ઈનોવેશનઃ મોટા એપ્લાયન્સિસમાં સંસાધનોનું સંરક્ષણ) થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આ થીમ હાર્ડવેર અને સોફ્ટવેર બંને હેકાથોનને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે અને તે પ્રતિસ્પર્ધકોને આવશ્યક ઘરેલુ અપ્લાયસન્સિસની અસરકારકતા અને ટકાઉપણામાં વધારો કરવા ઈનોવેટિવ ઉકેલો વિકસિત કરવા પ્રોત્સાહન પૂરુ પાડશે. જે સંસાધનના સંરક્ષણ અને પર્યાવરણીય સુરક્ષાની જવાબદારીના વૈશ્વિક લક્ષ્યો સાથે સંરેખિત હશે. આ ભાગીદારી વિશે ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. ગોદરેજ એપ્લાયન્સિસ ખાતે અમે હંમેશા સકારાત્મક પરિવર્તનને વેગ આપવા ઈનોવેશનની તાકાતમાં માનીએ છીએ. હોશિયાર યુવાનોને લાર્જ એપ્લાયન્સિસ (મોટા ઉપકરણો)માં ટકાઉપણા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા અને સર્જનાત્મક ઉકેલ માટે પડકારવાથી અમે ઉકેલોની નવી જનરેશનને વેગ આપી શકીશું. તેમજ વધુ ઉજ્જવળ અને હરિયાળુ ભાવિ સર્જન કરવા યોગદાન આપી શકીશું.” શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલના ચીફ ઈનોવેશન ઓફિસર તથા એઆઈસીટીઈના વાઈસ ચેરમેન ડો. અભય જેરેએ જોડાણ અંગે ઉત્સુક્તા દર્શાવતાં કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ ઈનોવેશન અને એક્સેલન્સનો પર્યાય છે. ભારતભરના તેજસ્વી યુવાનોને સશક્ત અને પ્રેરણા પૂરી પાડવાના અમારા મિશન સાથે ગોદરેજ એપ્લાયન્સિસનું જોડાણ ઈનોવેશનના પ્રવાસમાં પ્રગતિ અપાવશે. જે માત્ર ઉદ્યોગને લાભ જ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યના સર્જનમાં પણ યોગદાન આપશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન એ વિદ્યાર્થીઓમાં રહેલાં શૈક્ષણિક જ્ઞાન અને વ્યવહારૂ જ્ઞાન (પ્રેક્ટિકલ એપ્લિકેશન) વચ્ચેના તફાવતને દૂર કરે છે, અને ગોદરેજ એપ્લાયન્સિસ જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની મદદથી ઈનોવેશનને વેગ આપતાં આ મિશનને નવા શિખરો સર કરાવવા સજ્જ બને છે.” સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) એ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ડિઝાઈન,…
Read More » -
વીઆઈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ વીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી કેવીઆઈસીના…
Read More » -
ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સ્પોમાં રૂ. 32.45 લાખ કરોડના રોકાણની પ્રતિબદ્ધતાઓ દર્શાવી: શ્રી પ્રહલાદ જોશી
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સ્પો (રી-ઇન્વેસ્ટ)એ રૂ. 32.45 લાખ કરોડના…
Read More » -
ગુજરાતમાં “જળ સંચય જન ભાગીદારી” પહેલનો શુભારંભ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ ગુજરાતમાં “જળ સંચય જન ભાગીદારી” પહેલનો શુભારંભ: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 6…
Read More » -
પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શિક્ષક દિવસના અવસર પર સમગ્ર દેશ વાસીઓને શુભેચ્છાઓ પાઠવી: નવી…
Read More » -
મંત્રીમંડળે ભારતીય રેલવેમાં આઠ (8) નવી લાઇન ના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ મંત્રીમંડળે ભારતીય રેલવેમાં આઠ (8) નવી લાઇન પ્રોજેક્ટ્સને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા…
Read More » -
ઉપરાષ્ટ્રપતિએ કોઈપણ ધર્મની હોય મહિલાઓને ન્યાયપૂર્ણ, સમાન સહાય અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બિરદાવ્યો:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ ઉપરાષ્ટ્રપતિએ ફિક્કીના સભ્યોને નાણાકીય અને સામાજિક પડકારોનો સામનો કરી રહેલી પ્રતિભાશાળી છોકરીઓને ટેકો…
Read More » -
વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે કાર્યરત સંસ્થાઓ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો માટે અરજીઓ મંગાવી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ DEPwDએ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે કાર્યરત સંસ્થાઓ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો…
Read More » -
વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 માટે વેબસાઇટ અને મોબાઇલ એપ લોંચ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ કેન્દ્રીયમંત્રી શ્રી ચિરાગ પાસવાન અને શ્રી રવનીત સિંહે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 માટે…
Read More » -
પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓની ભાગીદારી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના…
Read More »