ક્રાઈમ

ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીના રહેણાંક મકાનમાંથી પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર

ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીના રહેણાંક મકાનમાંથી પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા;

ગરુડેશ્વર પી.એસ.આઈ એમ.બી ચૌહાણ સ્ટાફના માણસો સાથે ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ગરૂડેશ્વર વ્રજ રેસીડેન્સીમાં મકાન નં.૧૧ દિલીપકુમાર લક્ષ્મણભાઇ રાવળ ના ઘરમા પેહલા માળ ઉપર કેટલાક ઇસમોને ભેગા કરી પૈસા વડે પત્તા પાનાથી નાણાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી મળતા જે બાતમી અંગે સુચનાથી ખાનગી રાહે ખરાઇ કરાવતાં જુગારની પ્રવૃતિ ચાલુ હોવાની ખાતરી થઇ હતી સદર જગ્યાએ રેઈડ કરતા (૧) દિલીપભાઇ લક્ષ્મણભાઇ રાવળ રહેવુજ રેસીડેન્સી મકાન,૧૧ તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ પોતાના અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં પહેલા માળના રૂમમાં પકડાયેલ ઇસમો (૨) નિલેશભાઇ ભગાભાઇ ડામોર (3) પરેશભાઇ ઇશ્વરભાઇ તડવી ઉવ.૩૫ (૪) રતિલાલ વિલભાઇ તડવી (૫) સતિષભાઇ ઇશ્વરભાઇ તડવી નાઓન ભેગા કરી લાઇટના અજવાળામાં પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી તેઓની અંગ ઝડતી માંથી મળી આવેલ કુલ્લે રૂ. ૪૯,૫૦૦/ તથા દાવ પરના રોકડ રૂપીયા.૨૧૦/- મળી કુલ્લે રૂપીયા,૪૯,૭૧૦/- તથા પત્તા પાના સાથે મળી આવી ગુનો કરવા બદલ તેઓના વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है