આરોગ્ય

સરકારી કચેરીઓના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ માટે ‘‘હેલ્થ ચેક અપ કેમ્પ’’નું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત

સરકારી કચેરીઓના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ માટે ‘‘હેલ્થ ચેક અપ કેમ્પ’’ તા.૨૫-૧૧-૨૦૨૧ અને તા.૨૬-૧૧-૨૦૨૧ રહશે: 

માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા “નિરામય ગુજરાત અભિયાન”નો તા.૧૨-૧૧-૨૦૨૧ નાં રોજ શુભારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૨૫-૧૧-૨૦૨૧ થી તા.૨૬-૧૧-૨૦૨૧ એમ દિન-૨ દરમ્યાન તાપી જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારી/કર્મચારીઓ માટે ‘‘હેલ્થ ચેકઅપ કેમ્પ’’નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ફિઝિશ્યન, ગાયનેક્લોજીસ્ટ, સાયક્રીયાટીસ્ટ, ડેન્ટલ સર્જન, કાન, ગળાના તજજ્ઞો દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. ઉક્ત કેમ્પનો લાભ લેવા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને અનુરોધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है